Pravesh Gour
Pravesh Gour
ભારતીય ઈક્વિટી બજારોએ પોતાનો ગેન વધાર્યો જ્યાં નિફ્ટી ટ્રેંડલાઈન રેજિસ્ટેન્સની ઊપર સમાપ્ત થવાની આશા કરે છે, જો કે 17,770 એક ઈમિડિએટલી અને ક્રિટિકલ હર્ડલને ક્રોસ કરી તેને પાર કરવનાની આવશ્યકતા છે. જો નિફ્ટી 17,770 ના સ્તરને પાર કરવામાં સફળ થાય છે, તો આપણે 18,000-18200 તેજીની રેલીની આશા કરી શકીએ છે. ડાઉનસાઈડ પર 17,500 ઈમિડિએટ બેઝ છે, જ્યારે 17300-17,250 એ કી ડિમાંન્ડ ઝોન છે.
બેન્ક નિફ્ટી પણ 41,250 ના કી ટ્રેન્ડલાઈન રેજિસ્ટન્ટ્સ ઊપર આવવામાં કામયાબ રહ્યા, જ્યારે 41250 ના 100-day moving average એક ઈમિડિએટલી હર્ડલ છે. તેની ઊપર, અમે 42,500-43,000 ઝોનની તરફ રેલીની આશા કરી શકીએ છે. જ્યારે ડાઉનસાઈડમાં 50-DMA (days moving average) લગભગ 40,600 નું એક ઈમિડિએટ સપોર્ટ લેવલ છે, જ્યારે 40,200–40,000 એક ડિમાન્ડ ઝોન છે.
પૂર્વેશ ગૌરની ટૉપ ટ્રેડિંગ પિક્સ જેમાં 3-4 સપ્તાહમાં થઈ શકે છે ડબલ ડિજિટ કમાણી
Navin Fluorine International: Buy | LTP: Rs 4,478 | પૂર્વેશ ગૌરની સલાહ છે કે નવિન ફ્લોરિન ઈન્ટરનેશનલમાં 4,220 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 4,924 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો, 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે. આ સ્ટૉકમાં કાઉન્ટર મજબૂત વૉલ્યૂમની સાથે બહાર આવી રહ્યુ છે અને એક ટ્રાઈએંગલ પેર્ટનનું બ્રેકઆઉટ દેખાડી રહ્યા છે.
Mold Tek Technologies: Buy | LTP: Rs 287 | પૂર્વેશ ગૌરની સલાહ છે કે આ સ્ટૉકમાં 260 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 326 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો, 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 14 ટકા રિટર્ન મળી શકે છે. આ સ્ટૉકમાં ડેલી ચાર્ટ પર ટ્રાઈએન્ગલ પેટર્ન ફૉર્મેશન બનાવી રહ્યા છે. જ્યારે, તે વિક્લી બેસિસ પર બુલિશ ફ્લેગ ફૉર્મેશનની બ્રેકઆઉટ દેખાય છે. મોમેંટમ ઈંડિકેટર RSI (relative strength index) પણ પોઝિટિવ રૂપથી તૈયાર છે, જ્યારે MACD (moving average convergence divergence) વર્તમાન મજબૂતીનું સમર્થન કરી રહ્યા છે.
KPR Mill: Buy | LTP: Rs 617 | પૂર્વેશ ગૌરની સલાહ છે કે આ સ્ટૉકમાં 570 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 704 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરો, 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 14 ટકા રિટર્ન મળી શકે છે. આ સ્ટૉકમાં કાઉંટર છેલ્લા 10 મહીનાથી 480 રૂપિયાથી 640 રૂપિયા સુધીના લૉન્ગ કંસોલિડેશન રેન્જમાં છે. તેને મજબૂલ વૉલ્યૂમની સાથે એક લૉંગ ટ્રેન્ડલાઈન બ્રેકઆઉટ પણ આપ્યુ છે. એક ક્લસ્ટરે મૂવિંગ એવરેજને 570 રૂપિયાના લેવર પર છે. જે લૉન્ગ ટર્મ બેસિસ પર કાઉંટરને આકર્ષક બનાવી રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.