Today's Brokerage Calls: એલએન્ડટી ટેક્નોલૉજી, જુબિલેન્ટ ફૂડ્ઝ, હીરો મોટો, આયશર મોટર્સ અને ઈપીએલ પર બ્રોકરેજના રડાર પર - Today's Brokerage Calls: L&T Technology, Jubilant Foods, Hero Moto, Eicher Motors and EPL on brokerage's radar | Moneycontrol Gujarati
Get App

Today's Brokerage Calls: એલએન્ડટી ટેક્નોલૉજી, જુબિલેન્ટ ફૂડ્ઝ, હીરો મોટો, આયશર મોટર્સ અને ઈપીએલ પર બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:12:22 AM Apr 12, 2023 પર
Story continues below Advertisement
જેપી મૉર્ગને એલએન્ડટી ટેકના અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનની ચિંતા અને સ્લો ગ્રોથના કારણે Underweight રેટિંગ આપ્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    JPMorgan On L&T Tech

    જેપી મૉર્ગને એલએન્ડટી ટેકના અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનની ચિંતા અને સ્લો ગ્રોથના કારણે Underweight રેટિંગ આપ્યા છે. FY24ના ઓર્ગેનિક ગ્રોથ ડાઈડન્સ પર ફોકસ છે. એક્વિઝિશનથી માર્જિન હેડવિન્ડ્સ દૂર કરવાની યોજના પર ફોકસ છે. રિવર્સ DCF આગામી 10 વર્ષમાં 16% આવક CAGR સૂચિત કરે છે.


    Citi On Jubilant Foods

    સીટીએ જુબિલન્ટ ફૂડ્ઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹619 પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યમગાળે હેલ્થી અર્નિંગ્સ ગ્રોથ દેખાડી શકે. માર્કેટ ટેઈલવિન્ડ્સથી ફાયદો થઈ રહ્યો છે. ઝડપી સ્ટોર વિસ્તરણ અને ડિજિટલ રોકાણથી ફાયદો છે.

    Citi On NBFCs

    સીટીએ એનબીએફસીએસે NBFC સાઈક્લિકલ એક્સપોઝર છે. આઉટલુકમાં કોઈપણ ફેરફાર માટે સક્રિય રીતે પ્રતિક્રિયા આપશે. રેટ હાઈક સાયકલ દરમિયાન ભાવ પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ચોલામંડલમ અને આવાસ ફાઈનાન્શિયલ પસંદ છે.

    Macquarie On Hero Moto

    મેક્વાયરીએ હિરો મોટોકૉર્પ પર Neutral ના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2,640 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 PE પર સ્ટોક 13x પર ટ્રેડ થઈ રહ્યો છે. 10-વર્ષની સરેરાશ માટે 20% ડિસ્કાઉન્ટ પર છે. પ્રીમિયમ મોટરસાયકલ્સ, એક્સપોર્ટ માર્કેટમાં મર્યાદિત સફળતા છે.

    Macquarie On Eicher Motors

    મેક્વાયરીએ આઈશર મોટર્સે ડાઉનગ્રેડથી નેચરલના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹3,258 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-25 માટે અર્નિંગ્સ અનુમાન 12-10% ઘટાડ્યું. ઓછા વોલ્યુમ અને માર્જિનના કારણે અર્નિંગ્સ અનુમાન ઘટાડ્યું. સ્ટોક તેના FY25 PEના 24x પર ટ્રેડ થઈ રહ્યો છે.

    Motilal Oswal On EPL

    Motilal Oswal એ EPL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹215 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અર્નિંગ મોમેન્ટમમાં સુધારો થવાની અપેક્ષા છે. B&C અને ફાર્મા સેગ્મેન્ટથી આવક વધતા પરિણામ સુધરશે. સમગ્ર ભૌગોલિક વિસ્તારોમાં કસ્ટમર એડિશનથી પણ સપોર્ટ છે. FY23-25 સુધી આવક 12%,નફો 34% અને EBITDA 20% રહેવાનો અંદાજ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 12, 2023 11:12 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.