ગ્લોબલ ઇકોનૉમીમાં અનિશ્ચિતતાની વચ્ચે મજબૂત બન્યું ઈન્ડિયા, આ નાણાકીય વર્ષમાં ગ્રોથ 7 ટકા રહેવાની આશા: સિમોન બેલાર્ડ
First Abu Dhabi Bankના ચીફ ઈકોનૉમિસ્ટ સિમોન બેલાર્ડ (Simon Ballard)એ કહ્યું છે કે દુનિાયમાં અનિશ્ચિતતાની વચ્ચે ઈન્ડિયામાં આર્થિક ગતિવિધિઓ વધી રહી છે. આ બાબત ઈન્ડિયાને અન્ય દેશોથી અલગ કરે છે. ઈન્ડિયા અને GCCએ આવા વાળા ક્વાર્ટરમાં ફાયદો મળતો જોવા મળશે. અમે 6-6.5 ટકાનો જીડીપી ગ્રોથ જોયો છે. આ નાણાકીય વર્ષમાં ગ્રોથ 7 ટકા રહેવાની આશા છે.
જ્યારે દુનિયાનો મોટો ઈકોનૉમીક સંકટમાં છે ત્યારે ઈન્ડિયાની ઈકોનૉમી સારા ગ્રોથ જોવા મળી રહી છે. અમે 6-6.5 ટકાનો જીડીપી ગ્રોથ જોયો છે. આ નાણાકીય વર્ષમાં ગ્રોથ 7 ટકા રહેવાની આશા છે. બીજી તરફ, ચીનની ઈકોનૉમીને વધું સરકારની તરફથી રાહત પેકેજની જરૂરત છે. અમેરિકામાં કેન્દ્રીય બેન્કે મોદ્રિક નીતિ આક્રામક બનાવી રાખવાના સંકેત આપ્યા છે. ઈન્ડિયન ઈકોનૉમીની ગ્રોથ એન્ય મોટા ઈકોનૉમીકથી અલગ કરે છે. આ વાત First Abu Dhabi Bankના ચીફ ઈકોનૉમિસ્ટ સિમોન બેલાર્ડ (Simon Ballard)એ કહ્યું. મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં તેમણે અમેરિકામાં ઇનફ્લેશન અને ચીનની ઇકોનૉમીની સમસ્યા સહિત ઘણી બાબતો પર ખુલીને ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે ગ્લોબલ ચેલેન્જેસની વચ્ચે ઈન્ડિયા અને ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (GCC) માટે મોટી તક જોવા મળી રહી છે.
અંધારાની વચ્ચે આશાની કિરણ છે ઈન્ડિયા
તેણમે કહ્યું છે કે જો ગ્લોબલ ઇકોનૉમીકની સ્થિતિની સરખામણી કરે તો ઈન્ડિયામાં આશા જોવા મળી રહી છે. જીડીપી ગ્રોથ આ નાણાકીય વર્ષ 7 ટકા રહી શકે છે. ઈન્પોર્ટ પર ખર્ચમાં ઘટાડો અને ઑઈલની કિંમતોમાં નરમી થી એક્સટર્નલ અકાઉન્ટમાં ઈમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહી છે. તે માટે ઈન્ડિયામાં હવે ઈકોનૉમીનું આઉટલુક સારો છે. પરંતુ, તેના પર અમુ હદ સુધી ગ્લોબલ મીટ્રિક્સની અસર પડશે. અમેરિકામાં જો લોન બજારમાં સમસ્યા વધી છે તો તેની અસર ઈન્ડિયા પર પણ પડી શકે છે. હાલમાં દુનિયામાં અનિશ્ચિતતાની વચ્ચે આર્થિક ગતિવિધિયો વધી રહી છે. આ વસ્તુ ઈન્ડિયાને બીજા દેશોથી અલગ કરે છે. ઈન્ડિયા અને GCCને આવા વાળા ક્વાર્ટરમાં ફાદો મળતો જોવા મળશે. આવતા બે વર્ષમાં ગ્લોબલ ઇનિશ્ચિતતાની વચ્ચે ઈન્ડિયા એક મજબૂત દેશના રૂપમાં સામે આવશે.
અમેરિકી કેન્ટ્રીય બેન્ક ફેડરલ રિઝર્વના આગળના વલણના વિષયમાં બલાર્ડે કહ્યું છે કે ચેરમેન જેરોમ પૉવેલનું જેક્સન હોલનું ભાષણ મજેદાર રહ્યા છે. જો કે, આ અનુમાનના અનુસાર રહ્યા છે. ફેડે જે રીતે ગત 16-18 મહિનામાં ઈન્ટરેસ્ટ રેટને લઈને જે રિતે આક્રામક પૉલિસી આપનાવી છે, તેને જોઈને તેની પૉલિસીમાં જલ્દી નરમીની આશા નથી કરી શકતી. તેમણે ફેડની દરેક મીટિંગમાં ડેટાના આધાર પર નિર્ણય લેવાની વાત કરી છે, જે યોગ્ય છે. મારૂ માનવું છે કે અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ પોતાની પીક પર છે અને આગળ ઘણા સમય સુધી ઈન્ટરેસ્ટ રેટ વધવા નતી જઈ રહી. પૉવેલે જે આક્રામક વલણના સંકેત આપ્યો છે, તેનું હેતુ માર્કેટને આ વિશ્વાસ આપવાનો છે કે કેન્દ્રીય બેન્ક ઇનફ્લેશનના બાબતને લઈને ખૂબ ગંભીર છે.
ચીનને ઈકોનૉમીને સપોર્ટની જરૂરત
ચીનની ઈકોનૉમીના વિશેમાં પૂછવા પર તેમણે કહ્યું છે કે 30 ઑગસ્ટને ડેટા આવા પર મેન્યુફેક્ચરિંગ PMIમાં વધું ઘટાડો જોવા મળી શકે છે. અમે કોરોનાના મહામારી બાદ ચીનની ઈકોનૉમીમાં ઝડપી રિકવરીનું અનુમાન લગાવ્યા હતો. પરંતુ, હવે સાફ થઈ ગયું છે કે ચીનની ઈકોનૉમી સંઘર્ષ કરી રહી છે. આવનારા મહિનામાં ચીનની ઉકોનૉમીને વધું સપોર્ટ અને રાહત પેકેઝની જરૂરત પડશે. બીજી તરફ, ફેડરલ રિઝર્વ અને બીજી કેન્દ્રીય બેન્કોના વલણ પર પણ ઘણું આધારીત કરશે. જો ફેડ તેના મૉનેટરી પૉલિસીને વધું કડક કરે છે તો તેની અસર ચીન સહિત ગ્લોબલ અર્થવ્યવસ્થા પર પડશે.