નિપુણ મહેતાનું કહેવુ છે કે ભારતમાં મોંઘવારી નિયંત્રિત છે, RBIનું ધ્યાન હવે ગ્રોથ પર છે. RBIનો નિર્ણય ડેટ અને ઇક્વિટી માર્કેટે પોઝિટિવ લીધો છે. મોંઘવારીની દિશા ચોમાસા પર ઘણી નિર્ભર છે. ભારતની બેન્કિંગ સેક્ટર સ્થિર હોવું ઘણું પોઝિટિવ છે.

નિપુણ મહેતાના મતે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ઘણી છે. ક્રેડિટ ગ્રોથ પણ છેલ્લા 2-3 ત્રિમાસિક કરતા સારો છે. FY24માં કોર્પોરેટ અર્નિંગ્સ વધુ સારૂ થશે. ITના ઓર્ડરમાં સ્લોડાઉન નથી જોવા મળ્યું. ITના અર્નિંગ્સ યથાવત્ રહેશે તેવું અનુમાન છે.
નિપુણ મહેતાના મુજબ મેટલ કંપનીઓના ઘણા દેવા આ સમયમાં ઓછા થયા છે. વૈશ્વિક બજારમાં માગ વધવાને કારણે ભારતીય કંપનીઓને ફાયદો થયો. દર મહિને વધતિ કિંમતો હવે અટકી ગઈ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.