Jio Financial Services: રિલાયંસ કરશે જિયો ફાઈનાન્શિયલ સર્વિસનું ડીમર્જર, જાણો ક્યારે થશે ડીમર્જર | Moneycontrol Gujarati
Get App

Jio Financial Services: રિલાયંસ કરશે જિયો ફાઈનાન્શિયલ સર્વિસનું ડીમર્જર, જાણો ક્યારે થશે ડીમર્જર

રિલાયંસ ઈંડસ્ટ્રીઝે એ પણ જાહેરાત કર્યુ હિતેશ કુમાર સેઠી, નવી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ થશે.

અપડેટેડ 12:30:51 PM Jul 10, 2023 પર
Story continues below Advertisement
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ પોતાની સહયોગી ફર્મ રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટ લિમિટેડના અલગ કરી નવી કંપની બનાવા જઈ રહી છે. આ ડીમર્જર માટે 20 જુલાઈ રેકૉર્ડ ડેટ નક્કી કર્યા છે.

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ (Reliance Industries) પોતાની સહયોગી ફર્મ રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટ લિમિટેડ (Reliance Stratecgic Investments Ltd) ના અલગ કરી નવી કંપની બનાવા જઈ રહી છે. આ ડીમર્જર માટે 20 જુલાઈ રેકૉર્ડ ડેટ નક્કી કર્યા છે. ડીમર્જરને પૂરૂ થયાની બાદ કંપનીનું નામ બદલીને જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (Jio Financial Services Ltd) કરી દેવામાં આવશે.

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ (Reliance Industries) પોતાની સહયોગી ફર્મ રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટ લિમિટેડ (Reliance Stratecgic Investments Ltd) ના અલગ કરી નવી કંપની બનાવા જઈ રહી છે. આ ડીમર્જર માટે 20 જુલાઈ રેકૉર્ડ ડેટ નક્કી કર્યા છે. કંપનીએ જણાવ્યુ છે કે ડીમર્જરની હેઠળ, શેરધારકોને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રત્યેક એક શેરના બદલે રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટના એક શેર મળશે. ડીમર્જરને પૂરા થવાની બાદ રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટ લિમિટેડનું નામ બદલીને જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (Jio Financial Services Ltd) કરી દેવામાં આવશે.

રિલાયંસ ઈંડસ્ટ્રીઝે એ પણ જાહેરાત કર્યુ હિતેશ કુમાર સેઠી, નવી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ થશે. તેની નિયુક્તિ 3 વર્ષના સમય માટે છે અને હજુ તેના પર ભારતીય રિઝર્વ બેંક (RBI) થી મંજૂરી લેવાની બાકી છે.


Today's Broker's Top Picks: ટાટા મોટર્સ, ટાઈટન, કલ્યાણ જ્વેલર્સ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, યુનાઈટેડ સ્પિરિટ્સ અને નાયકા છે બ્રોકરેજના રડાર પર

તેના સિવાય, પૂર્વ યૂનિયન હોમ સેક્રેટરી રાજીવ મહર્ષિને રિલાયંસ સ્ટ્રેટજિક ઈનવેસ્ટમેંટના બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યુ છે. રાજીવ મહર્ષિ, દેશના 13 માં કંટ્રોલ અને ઑડિટર જનરલ (CAG) પણ હતી. પંજાબ નેશનલ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ સુનીલ મેહતાએ પણ બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેના સિવાય, ઈશા અંબાણી (Isha Ambani) અને અંશુમન ઠાકુરના નૉન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસના ડીમર્જર કરી અલગ સ્વતંત્ર કંપની બનાવાને લાભ આ થશે આ કંપની હવે નાણાકીય સેવાઓ પર એક્સક્લૂઝિવ રૂપથી ધ્યાન આપશે અને આ સેગમેન્ટમાં વર્તમાન તકોની શોધ કરશે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરી (Macquarie) નું માનવું છે કે Jio Financial Services ની વૈલ્યૂ 1.52 લાખ કરોડ રૂપિયાથી વધારે હશે અને આ ભારતની પાંચમી સૌથી મોટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપની બની જશે.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 10, 2023 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.