જાણો નિલેશ શાહે શા માટે કહ્યું કે રોકાણકારોએ લક્ષ્મણ રેખાનું ધ્યાન રાખવું જોઈએ
Nilesh Shahએ કહ્યું છે કે ઘરેલૂ અને નિદેશી બન્ને રીતે તેના ઉનવેસ્ટર્સતી આવી રહ્યા છે. તે સ્ટૉક માર્કેટમાં જોરદાર ખરીદારી કરી રહી છે. શેરોને વેચવામાં રોકાણકારોનું રસ નથી. પ્રાઈમરી માર્કેટમાં તેજી નથી જોવા મળી રહી. પરંતુ, હવે તેની તેજી પણ પરત આવતી જોવા મળી રહી છે. લગભગ ત્રણ ડઝન કંપનીઓ આઈપીઓ રજૂ કરવા માટે તૈયાર છે. જો કે, એગ્રેસિવ ફંડ ફ્લોથી વેલ્યૂએશન તેના ફેર વેલ્યૂથી ઉપર પહોંચ્યા છે.
કોટક મહિન્દ્રા અસેટ મેનેજમેન્ટના એમડી નિલેશ શાહનું નામ તે ફંડ મેનેજર્સમાં શામેલ છે, જેમની વાતોને ઇનવેસ્ટર્સ ખૂબ ધ્યાનથી સાંભળે છે. હાલમાં નિલેશ શાહે સ્ટૉક માર્કેટના વિષયમાં તેની સલાહ બતાવી. તેમણે કહ્યું કે સ્ટૉક માર્કેટ તેના ઑલ ટાઈમ હાઈની નજીક છે. ફેર વેલ્યૂએશનથી માર્કેટ થોડો ઉપર જોવા મળી રહ્યો છે. બજારની આ તેજીના છેલ્લી ત્રણ વાતોનું સંગમનું હાથ છે. તેમાં ફંડ ફ્લો, પૉઝિટિવ સેન્ટીમેન્ટ અને ઈકોનૉમીની મજબૂત બુનિયાદ શામેલ છે.
દેશ અને વિદેશ બન્નેથી પૈસા માર્કેટમાં આવી રહ્યા
તેમણે કહ્યું કે પૈસા ઘરેલૂ અને વિદેશી બન્ને રીતેના ઇનવેસ્ટર્સથી આવી રહી છે. તે સ્ટૉક માર્કેટમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે. શેરોને વેચવામાં રોકાણકારોનો રસ નથી. પ્રાઈમરી માર્કેટમાં તેજી નથી જોવા મળી રહી. પરંતુ, હવે તેની તેજી પણ પરત આવતી જોવા મળી રહી છે. લગભગ ત્રણ ડઝન કંપનીઓ આઈપીઓ રજૂ કરવા માટે તૈયાર છે. જો કે, એગ્રેસિવ ફંડ ફ્લોથી વેલ્યૂએશન તેના ફેર વેલ્યૂથી ઉપર પહોંચ્યા છે.
શાહનું કહ્યું છે કે ઈન્ડિયા ત્યારે આશા વ્યક્ત કરી રહી છે, જ્યારે દુનિયાના દેશોની સ્થિતિ સારી ન હતી. તે દુનિયામાં સોથી ઝડપથી વધવા વાળી ઇકોનૉમી છે. હાલમાં ટમાટરની કિંમતોમાં વધારા છતાં ઇનફ્લેશન કમોબેશ RBIના ટારગેટની નજીક છે. ઈન્ડિયા દુનિયાના અમુક ગમતા દેશોમાં શામેલ છે, જ્યા રિટેલ ઈન્ટરેસ્ટ રેટ પોઝિટિવ છે. વિદેશી મુદ્રા ભંડારના કેસમાં ઈન્ડિયા દુનિયામાં ચોથા પાયા પર છે. ટ્રેડ ડેફિસિટ અને ફિસ્કલ ડેફિસિટ બન્ને કંટ્રોલમાં છે. સરકાર તેના રોકામ સતત વધારી રહી છે. રૂપિયામાં કમોબેશ સ્થિરતા બની રહી છે. આ દુનિયામાં સૌથી ઓછા ઉતાર-ચઢાવ વાળી કરેન્સી છે. 2014માં ઈન્ડિયન ઇકોનૉમી 10માં પર હતી. આજે આ દુનિયાની પાંચમીં સોથી મોટી ઈકોનૉમી બની ગઈ છે. આવત અમુક વર્ષમાં ઈન્ડિયાનું દુનિયાની ત્રીજી સૌથી મોટો ઈકોનૉમી બનવું નક્કી છે.
સ્થિતિ અકબર-બીરબલની વાર્તા જેવી
તેમણે કહ્યું છે કે ઈન્ડિયામાં હવે જે વસ્તુ જોવા મળી રહી છે, તે અકબર-બીરબલની વાર્તા જેવી છે. અકબરે બીરબલને કહ્યું કે લાઈનને હાથ લગાવા વગર મોટો કરીની દેખોડો. બીરબલે તેની નીચે એક નાની લાઈન ખેચી દીધી. તેના પહેલા વાલા લાઈન લાંબી દેખાવા લાગી. આજે ઈન્ડિયાની ગ્રોથ અને ઇકોનૉમીથી સંબંધિત બીજીા ડેટા સારા છે. પરંતુ, તે તેના માટે પણ સારા દેખાય રહ્યા છે, કારણ કે બીજી ઈકોનૉમી અલગ-અલગ રીતેની પ્રોબ્લમ્સના સામનો કરી રહી છે.
સ્ટૉક માર્કેટની વર્તમાન સ્થિતિના વિષયમાં તેમણે કહ્યું છે કે હવે ઘણી વસંતુ છે, જેના પર નજર રાખવાની જરૂરત છે. ઘમા Micro Caps, Mini Caps અને સ્મૉલકેપ્સ માંગા દેખાઈ રહ્યા છે. કોઈમાં લાર્જ કેપથી વધું વેલ્યૂએશન્સ પર ટ્રેડિંગ થઈ રહી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રજૂ થવાની છે. અમુક કંપનીઓએ તેના નામની આગળ AI લગાવાનું શરૂ કરી દીધું છે. આવામાં રોકાણકાર માટે લક્ષ્મણ રેખાની અંદરમાં બન્યા રહેવું જરૂરી છે. આ સમય લૉન્ગ ટર્મ ઇનવેસ્ટમેન્ટનું છે. તમને પોર્ટફોલિયોમાં લૉર્ડ તેપનો હિસ્સો વઝું રહેવું જોઈએ. તેની પાસે અમુક કેશ રાખો અને પોર્ટફોલિયોમાં અમુક આવા શેરો પણ રાખ્યા જેમણે જરૂરત પડવા પર વધું વેચી શકે છે.