સેબી આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રૂપની તપાસ સંબંધિત રિપોર્ટ રજૂ કરશે, જાણો સંપૂર્ણ મામલો | Moneycontrol Gujarati
Get App

સેબી આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રૂપની તપાસ સંબંધિત રિપોર્ટ રજૂ કરશે, જાણો સંપૂર્ણ મામલો

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપ (Adani group)ની કંપનીઓની તપાસ સંબંધિત રિપોર્ટ રજૂ કરી શકે છે. સેબી આ તપાસ ત્રણ વર્ષથી કરી રહી છે પરંતુ જે કેસોની તપાસ સેબી કરી રહી હતી, તે અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટમાં પણ સામેલ છે. હિંડનબર્ગ રિપોર્ટ આ વર્ષ જાન્યુઆરીમાં આવી હતી જ્યારે સેબીની તપાસ ઓક્ટોબર 2020થી ચાલી રહી હતી.

અપડેટેડ 10:38:13 AM Aug 14, 2023 પર
Story continues below Advertisement

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપ (Adani group)ની કંપનીઓની તપાસ સંબંધિત રિપોર્ટ રજૂ કરી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટના અનુસાર અમુત જાણકારી તેમાં આદાણી ગ્રુપની સામે મામૂલી સમસ્યા થઈ શકે છે. આવું આ માટે કારણ કે સુપ્રીમ કોર્ટનું ગઠળ વિશેષજ્ઞોના એક પેનલે તેની તપાસમાં અમુક ખોટ નથી મળ્યા. આ પેનલે મે માં પોતાની રિપોર્ટ રજૂ કરી હતી અને તેમાં 13 વિદેશી કંપનીઓના તપાસ કરી હતી જેના પર અદાણી ગ્રુપની કંપનીઓની પાસે લગાવાનો આરોપ હતો. જો કે પેનલએ આરોપલગાવ્યો બતો કે સેબીએ કેઈ એવું નિયમ ઢીલા કર્યા હતા જેનાથકી પારદર્શિતા ઓછી થઈ ગઈ હતી.

તેની સિવાય પેનલએ આરોપ લગાવ્યો કે કોઈ કૉરપોરેટ લૉ સાથે કોઈ હળી-મળી ગયા હતા કે મોટા કારોબારીઓને લૂપહોલ મળી ગઈ અને તેમને ફાયદો લેવાની તક મળી. જ્યાકે બીજી તરફ બજાર નિયામકે તપાસ પૂરી કરી રિપોર્ટ દાખિલ કરવા માટે અતિરિક્ત સમય માંગી લીધો હતો.

સેન્સેક્સ 396 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 19300 ની નીચે


SEBI કોઈક કેસની કરી રહી હતી તપાસ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણીના પોર્ટસ, પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારોબારમાં વિદેશી રોકાણની તપાસ ઑક્ટોબર 2020માં શરૂ કરી હતી. આ તપાસનું વિષય આ હતો કે શું અદાણી ગ્રુપએ વિદેશી કંપનીઓનું ઉપયોગ તેના કારોબારમાં કર્યો છે. આરોપોના અનુસાર ગ્રુપે આ વિદેશી કંપનીઓના દ્વારા તેના શેરોના ભાવ વધ્યા અને આ કંપનીઓની સાથે તેનો સંબંધનો યોગ્ય ખુલાસો પણ નથી કર્યો. જો કે અદાણી ગ્રુપે આ તમામ આરોપોથી ઈનકાર કર્યો છે અને કહ્યું છે તેણે તમામ જૂરૂરી ખુલાસા કર્યા છે.

Hindenburgની રિપોર્ટમાં પણ લગાવ્યો હતો આ આરોપ

અમેરિકી શૉર્ટ સેલરે આ વર્ષ જાન્યુઆરીમાં પણ આવો આરોપ લગાવ્યો હતો, જેમાં તપાસ સેબી લગભગ અઢી વર્ષ પહેલાતી કરી રહી હતી. સેબીએ ઑક્ટોબર 2020થી તપાસ શરૂ કરી હતી અને હિંડનબર્ગે દાન્યુઆરી 2023માં તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. હિંડનબર્ગના આરોપ બાદ સેબી પર તપાસ ઝડપી કરવા માટે દબાણ વધ્યો. જ્યારે અદાણી ગ્રુપની વાત કરે તો તેને આરોપોથી અનકાર કર્યા પરંતુ હિંડનબર્ગની રિપોર્ટ પર અદાણી ગ્રુપના શેર ઘટી ગયા હતા. જો કે ફરિ ગ્રુપે તેની સ્ટ્રેટેજી બદલી અને આક્રામકતા કરતા પહેલા લોન પાટકર રોકાણકારનો વિશ્વાસ જિતવાની સ્ટ્રેટજી અપનાવી અને આ કારગર દેખાડી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2023 10:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.