ક્વાર્ટર 1 સેશન આવી રહ્યું છે તેમાં રિપોર્ટ કાર્ડ કઈ રીતે બની રહ્યું છે. આ બદા સંકેતો પર અને આપણા એક્સપર્ટની કઈ કઈ પસંદગીઓ પર ચર્ચા કરીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે અત્યાર સુધી આઈટી સેક્ટરને નિગિટિવમાં રાખી શકો છો. અત્યાર સુધીના પરિણામ આવ્યા છે તેમાં 60-65 ટકા વધારો થતો જોવા મળી રહ્યો છે. ઑટો મોબાઈમાં મારિતિના પરિણામ આવ્યા તે પણ સારા રહ્યા છે. અન્ય પરિણામ બેન્કિંગમાં જે આવ્યા છે તે પણ સારા રહ્યા છે. બધા બેન્કિંગ સેક્ટરના પરિણામ એવરેજથી વધારે રહ્યા છે. છતા પણ માર્કેટમાં થોડી મંદી જોવા મળી છે, જેથી બેન્ક નિફ્ટીમાં ઘટાડો આવી શકે છે. માત્ર 10-15 ટકા પરિણામ છે જેમાં તેજી નથી જોવા મળી. 31 જુલાઈ સુધી કુલ 120 કંપનીઓએ પરિણામોની જાહેર કર્યા છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 24માં અન્ય કંપનીઓના પ્રદર્શન રહ્યું છે. બીએફએસઆઈ અને ઓટો કંપનીઓના પરિણામ સારા રહ્યા છે. વર્ષ દર વર્ષ બીએફએસઆઈ 42 ટકા ગ્રોથ સાથે રેકોર્ડ હાઈ રહ્યા છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -
આ કંપનીના આંકડામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં સારો પ્રોફિટ આવ્યો છે. વર્ષ 2022થી આ સ્ટૉકના આંકડા જોઈએ તો લોસમાં જોવા મળતી હતી. પહેલા વખત તેમાં પ્રોફિટ થઈ રહ્યું છે. આ શેરમાં 800-850 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકના પરિણામ 2022-2023ની સરખામણી કરશો તો આ ક્વાર્ટરના પરિણામ ઘણા સારા રહ્યા છે. આ સ્ટૉકમાં 1405 કરોડ પર નેટ પ્રોફિટ રહ્યો છે. આ સ્ટૉકમાં એબિટ માર્જિન પણ 22 ટકા જેટલો ઉપર રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપનીએ સારા રિટર્ન આપ્યા છે. આ શેરમાં 6200-6400 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે 33 નિફ્ટી કંપનીઓએ અત્યાર સુધીમાં પરિણામો જાહેર કર્યા છે. આ ઇન્ડેક્સમાં 77 ટકા વેઇટેજ ધરાવે છે. નિફ્ટી નફો ગ્રોથ 43 ટકા રહ્યો છે. ટાટા મોટર્સ, બીપીસીએલ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કનું સારૂ યોગદાન રહ્યું છે. ટાટા મોટર્સ, બીપીસીએલ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કોનું 93 ટકા યોગદાન રહ્યું છે. ટાટા મોટર્સનો 2900 કરોડ રૂપિયાની ખોટ સામે 10,200 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના શેર્સ -
એનબીએફસી કંપનીઓમાં ગ્રોથ વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 પહેલા ઈકોનૉમી ગ્રોથ નહીં થતી. ઘણી જગ્યા ગ્રોથ અટકી ગયો હતો. આ સ્ટૉકમાં લોન બુક મજબૂત જોવા મળી રહી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
સતત પીએસઈમં ખરીદીની તક બની રહી છે. આ સ્ટૉકમાં લગભગ 10-15 વર્ષ સુધી ચાલી રહ્યું છે. જ્યારે તેની બેલેન્શ શીટ 10 ટકા કરવા વધારે વધી ગઈ છે. આ કંપનીને સારો ઑર્ડર મળી રહ્યા છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
BEML -

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.