Multibagger Stocks: કેનેરા બેન્કની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શેરોની તેજીએ રોકાણકારોને ભારી કમાણી થઈ છે. માત્ર 15 વર્ષમાં તેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે અને એક વર્ષથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે. આજે તેના શેરમાં માત્ર અડધા ટકાની તેજી જોવા મળી રહી છે પરંતુ માર્કેટ એક્સપર્ટના અનુસાર તેના રોકાણના સારી તકના રૂપમાં જોવા મળે છે.
Multibagger Stocks: કેનેરા બેન્કની હાઉસિંગ ફાઇનાન્સ કંપની કેન ફિન હોમ્લ (CanFin Home)ના શેરોની તેજીએ રોકાણકારોને ભારી કમાણી થઈ છે. માત્ર 15 વર્ષમાં તેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે અને એક વર્ષથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે. આજે તેના શેરમાં માત્ર અડધા ટકાની તેજી જોવા મળી રહી છે પરંતુ માર્કેટ એક્સપર્ટના અનુસાર તેના રોકાણના સારી તકના રૂપમાં જોવા મળે છે. બ્રોકરેજ ફર્મના અનુસાર હાજર લેવલથી તે 26 ટકાથી વધું ઉપર વધી શકે છે. તેના શેર હવે બીએસઈ પર 0.43 ટકાના તેજી સાથે 742.05 રૂપિયાના ભાવ (CanFin Home Share Price) પર છે.
15 વર્ષમાં બનાવી દિધા કરોડપતિ
કેનફિન બોમ્સના શેર 31 ઑક્ટોબર 2008ને માત્ર 7.42 રૂપિયામાં મળી રહી હતી. હવે તે 742 રૂપિયા પર છે એટલે કે 15 વર્ષમાં રોકાણકારોના કેપિટલ 9900 ટકા વધી ગઈ અને તેના એક લાખ કરોડ રૂપિયાનું કેપિટલ બની ગયું છે. આ સ્ટૉકે લૉન્ગ ટર્મ નથી, શૉર્ટ ટર્મમાં પણ સારા કમાણી કરાવી છે. એક વર્ષતી પણ ઓછા સમયમાં તેનું રોકાણ બે ગુણો કર્યો છે. ગયા વર્ષ 28 સપ્ટેમ્બર 2022એ તે 451.10 રૂપિયા પર હતો જે તેના એક વર્ષના નીચલા સ્તર પર છે. તેના બાદ 10 મહિનામાં તે 101 ટકા વધીને 25 જુલાઈ 2023એ 905 રૂપિયા પર પહોંચી ગઈ જે તેના રિકૉર્ડ હાઈના સ્તર પર છે.
જૂન ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્નના હિસાબથી કેનફિન હોમ્સમાં કેનેરા બેન્કની લગભગ 30 ટકા હિસ્સો છે. આ હાઉસિંગ ફાઈનાન્સ કંપની દેશના 21 રાજ્યો અને યૂનિયન ટેરિટરીઝના 205 લોકેશન પર છે. તેના 72 ટકા લોન દેશના દક્ષિણ હિસ્સો છે. તેના ફોકસ ટિયર-2 અને ટિયર-3 શહેરો પર છે. કેન ફિન હોમ્સના મોટાભાગના ગ્રાહક પર બાર લોન લેવલા વાળા છે અને તેના સરેરાસ ઉમર 35 વર્ષ છે. તેના હાઉસિંગ લોનમાં લગભગ 90 ટકા હિસ્સો એડવાસેઝનું છે જેમાંતી લગભગ 74 ટકા સેલરીડ કસ્ટમર્સ છે.
તેના મોટાભાગના ગ્રાહક મિડ અને અફોર્ડેબલ સેગમેન્ટથી છે જેમાં હાઉસિંગનું એવરેજ ટિકિટ સાઈઝ 22-24 લાખ રૂપિયા અને નૉન-હાઉસિંગ સેગમેન્ટનું એવરેજ ટિકિટ સાઈઝ 8 લાખ રૂપિયા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના અનુસાર કેન ફિન હોમ્સના શેર નાણાકીય વર્ષ 2025ના ઈપીએસથી લગભગ 1.9 ગુણો ભાવ પર જે કંપનીના મજબૂત ફંડામેન્ટલ અઅને હિસ્ટોરિકલ વેલ્યૂએશનને કારણે રોકાણની સારી તેક છે. આલામાં બ્રોકરેજે આ 935 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર ખરીદારીની રેટિંગ આપી છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.