Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર | Moneycontrol Gujarati
Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 11:44:09 AM Nov 02, 2023 પર
Story continues below Advertisement
stock in news:સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોદરેજ કંઝ્યુમરનો નફો વર્ષના આધાર 20.6% વધીને 432.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 6.2% વધીને 3,601.2 કરોડ રૂપિયા રહ્યા.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata steel

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપની નફાથી ખોટમાં આવી ગઈ છે. છેલ્લા વર્ષની સમાન ક્વાર્ટરમાં 1514 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જ્યારે હવે ઘટીને 6,196 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. બીજા ક્વાર્ટરમાં 6,899 કરોડ રૂપિયાની સરેરાશ ખોટ રહી. કંપનીની આવક વર્ષના આધાર પર 7% નો વધારો જોવાને મળી જેની બાદ તે 59,877 કરોડ રૂપિયા રહ્યા. માર્જિન 10.1% પર રહ્યા.


    Hero MotoCorp

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 47.2% વધીને 1053.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 4.1% વધીને 9445.4 કરોડ રૂપિયા રહી. જ્યારે એબિટડા 27.9% વધીને 1,328.3 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે માર્જિન 14.1% પર રહ્યા. બોર્ડે પવન મુંજાલની 20% ફિક્સ સેલરી કપાતને મંજૂરી મળી ગઈ છે. FY23 માટે પવન મુંજાલે 99.6 કરોડ રૂપિયા વેતન લીધુ હતુ.

    BRITANNIA

    બ્રિટાનિયાનો નફો છેલ્લા વર્ષના મુકાબલે 490.6 કરોડ રૂપિયાથી વધીને 586.5 કરોડ રૂપિયા રહ્યા છે. તેમાં છેલ્લા વર્ષના મુકાબલે 19.6% ના વધારો રહ્યો છે. જ્યારે આવક છેલ્લા વર્ષના મુકાબલે 1.2% ના વધારાની સાથે 4433 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કે એક વર્ષ પહેલા 4379.6 કરોડ રૂપિયાના સ્તર પર હતી. એબિટડા છેલ્લા વર્ષના મુકાબલે 22.6% વધીને 872.4 કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે ક્વાર્ટરમાં કંપનીના માર્જિન 19.7% પર રહ્યા છે જો કે એક વર્ષ પહેલા 16.3% પર હતા.

    Godrej Consumer

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર 20.6% વધીને 432.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 6.2% વધીને 3,601.2 કરોડ રૂપિયા રહ્યા. એબિટડા પણ 29.9% વધીને 704.2 કરોડ રૂપિયા રહ્યા. માર્જિન 16% ના મુકાબલે 19.6% પર રહી. ઘરેલૂ વૉલ્યૂમ ગ્રોથ 10% રહી.

    LIC Hsg Fin

    વર્ષના આધાર પર કંપનીનો નફો 1,188.1 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે આવક વર્ષના આધાર પર 81.5% વધીને 2,152.8 કરોડ રૂપિયા પર પહોંચી ચુક્યા છે. ગ્રૉસ એનપીએ ક્વાર્ટરના આધાર પર 4.96% ના મુકાબલે 4.33% રહી. ડિસ્બર્સમેંટ વર્ષના આધાર પર આશરે 12.64% ઘટીને 14,665 કરોડ રૂપિયા રહ્યા. વર્ષના AUM 6% વધીને 2,77,987 કરોડ રૂપિયા રહ્યા.

    Kansai Nerolac

    સપ્ટેમ્બર ક્લવાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 56% વધીને 177.2 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 1.3% વધીને 1,957 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, એબિટડા પણ વર્ષના આધાર પર 37.1% વધીને 273.2 કરોડ રૂપિયા રહી. માર્જિન 10.3% થી વધીને 14% પર રહી.

    JK Tyre

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 242 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 3.8% વધીને 3,897.5 કરોડ રૂપિયા રહી. એબિટડા 98% વધીને 589 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે માર્જિન 7.9% ના મુકાબલે 15.1% રહી.

    GMDC

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 50.7% ઘટીને 74.6 કરોડ રૂપિયા રહી. જ્યારે આવક 29% ઘટીને 382.7 કરોડ રૂપિયા રહી. એબિટડા પણ 69.1% થી ઘટીને 52.9 કરોડ રૂપિયા રહી. કંપનીની માર્જિન 13.8% ના મુકાબલે 31.8% રહી.

    GAIL

    BPCL ની સાથે 15 વર્ષના કરાર કર્યા છે. પેટ્રોકેમિકલ પ્લાંટમાં પ્રોપેન સપ્લાઈ માટે કરાર કર્યા છે. મહારાષ્ટ્રના રાયગઢ પ્લાંટમાં પ્રોપેન સપ્લાઈ કરશે. ડીલની અનુમાનિત વૈલ્યૂ 63000 કરોડ રૂપિયા છે જ્યારે 15 વર્ષમાં બીપીસીએલ થી 600 KTPA પ્રોપેન ખરીદશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 02, 2023 11:44 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.