Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:17:06 AM Oct 05, 2023 પર
Story continues below Advertisement
રક્ષામંત્રીએ સ્વાવલંબન 2.0 લિસ્ચની જાહેરાત કરી. કોમ્બેટ વ્હીકલ, રિમોટ પાયલોટ એરબોર્ન વ્હીકલનો સમાવેશ છે. શિપ આધારીત માનવરહિત એરિયલ સિસ્ટમનો સમાવેશ થયો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    PNB

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ બિઝનેસ 20.2 લાખ કરોડ રૂપિયાથી 11.3% વધી 22.5 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 11.9 લાખ કરોડ રૂપિયાથી 9.7% વધી 13.1 લાખ કરોડ રૂપિયા છે. CASA ડિપોઝિટ 5.2 લાખ કરોડ રૂપિયાથી 2.6% વધી 5.4 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ ગ્રોસ એડવાન્સ 8.3 લાખ કરોડ રૂપિયાથી 13.8% વઘી 9.4 લાખ કરોડ રૂપિયા છે. સ્થાનિક એડવાન્સ 8 લાખ કરોડ રૂપિયાથી 13.9% વધી 9.1 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 69.56% થી વધી 72.18% રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 69.56%થી વધી 70.64% રહ્યા.


    Bandhan Bank

    વર્ષ દર વર્ષના આધાર પર લોન અને એડવાન્સ 12.3% વધી 1.07 લાખ કરોડ રૂપિયા વધી રહ્યા. વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 12.8% વધી 1.12 લાખ કરોડ રૂપિયા પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર CASA ડિપોઝિટ 6.5% વધી 43,161 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ ડિપોઝિટ 12.6% વધી 82,977 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર બલ્ક ડિપોઝિટ 13.2% વધી 29098 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 40.8% થી ઘટી 38.5% છે.

    RBL Bank

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 13% વધી 89,774 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA 12% વધી 32,075 કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 36.2%થી ઘટી 35.7% છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 37.3% થી ઘટી 35.7% છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોસ એડવાન્સ 21% વધી 78,186 કરોડ રૂપિયા છે.

    J&K Bank

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ બિઝનેસ 1,94,827કરોડ રૂપિયા થી 12% વધી 2,18,269 કરોડ રૂપિયા રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 1,15,714 કરોડ રૂપિયાથી 9.4% વધી 1,26,589 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA ડિપોઝિટ 63,280 કરોડ રૂપિયાથી 1.24% વધી 64,067 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 54.69%થી ઘટી 50.61% રહ્યા.

    Poonawalla Fin

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિસ્બર્સમેન્ટ 149% વધીને 7,750 કરોડ રૂપિયા પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર AUM 53% વધીને 20,110 કરોડ રૂપિયા પર રહ્યા. ગ્રોસ અને નેટ NPAમાં સુધારાની અપેક્ષા છે.

    Defence stocks

    રક્ષામંત્રીએ સ્વાવલંબન 2.0 લિસ્ચની જાહેરાત કરી. કોમ્બેટ વ્હીકલ, રિમોટ પાયલોટ એરબોર્ન વ્હીકલનો સમાવેશ છે. શિપ આધારીત માનવરહિત એરિયલ સિસ્ટમનો સમાવેશ થયો છે. ડ્રોન અને લો લેવલ રડાર અને ઓપ્ટિક ફાઈબરનો સમાવેશ થયો છે.

    HAL

    LCA તેજસ IAF (INDIAN AIR FORCE)ને સોંપ્યું. કંપનીએ 2 ટ્વિન સીટર LCA તેજસ IAF ને સોંપ્યું. IAFના ચીફે કહ્યુ કે , વધુ 97 LCA ની ખરીદી કરાશે. IAF (INDIAN AIR FORCE)ની ઇન્વેન્ટરીમાં 220 LCA (Light Combat Aircraft) સામેલ છે.

    L&T Finance

    વર્ષ દર વર્ષના આધાર પર રિટેલાઇઝેશન 58% થી વધી 88% થયા. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ ડિસ્બર્સમેન્ટ 10,238 કરોડ રૂપિયાથી 32% વધી 13,490 કરોડ રૂપિયા રહ્યા. વર્ષના આધાર પર રિટેલ બુક 33% વધી 69,400 કરોડ રૂપિયા રહ્યા.

    Marico

    વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક વોલ્યુમ Low-સિંગલ ડિજિટમાં વધ્યુ. Q2 કંસો આવક નીચલા સ્તર પર છે. Q2માં ઈન્ટરનેશનલ કારોબારમાં ડબલ ડિજિટ CC ગ્રોથ રહ્યો. YoY ધોરણે મજબૂત ગ્રોસ માર્જિન વધવાની અપેક્ષા છે. Q2 ઓપરેટિંગ નફો Low-ડબલ ડિજિટમાં વધ્યો. કંસો વેચાણ સ્થાનિક પ્રોડક્ટ્સના પ્રાઈસ કરેક્શના કારણે ઘટ્યું.

    IEX

    સપ્ટેમ્બરમાં કુલ ઈલેક્ટ્રીસિટી વોલ્યુમ 13% વધી 9,147 મિલિયન યુનિટ્સ છે. સપ્ટેમ્બરમાં ડે અહેડ માર્કેટ વોલ્યુમ 11% વધી 3,467 મિલિયન યુનિટ્સ છે. સપ્ટેમ્બરમાં રિયલ ટાઈમ માર્કેટ વોલ્યુમ 33% વધી 2,923 મિલિયન યુનિટ્સ છે. સપ્ટેમ્બર માર્કેટ ક્લિયરિંગ પ્રાઈસ 11% વધી 6.23 રૂપિયા યુનિટ છે.

    HealthCare

    હેલ્થકેર ગ્લોબલે ઇન્દોર સ્થિત SRJ CBCC કેન્સર હોસ્પિટલનું અધિગ્રહણ કર્યુ.

    RICE Stocks

    સરકાર ચોખાની મિનિમ એક્સપોર્ટ પ્રાઈસ MEP ઘટાડી શકે છે. $ 1200/ટનથી ઘટાડી $850/ટન કરી શકે છે સરકાર. રાજ્ય સરકારો, નિષ્ણાતો અને ખેડૂતો સાથે ચર્ચા બાદ લઈ શકે નિર્ણય.

    Manappuram Finance

    સબ્સિડરી આશિર્વાદ માઈક્રો ફાઈનાન્સનો IPO DRHP દાખલ કર્યું. ફ્રેસ ઈશ્યુ દ્વારા 1,500 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 05, 2023 9:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.