Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:53:24 AM Oct 19, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Bajaj Auto -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 20 ટકા વધીને 1836.1 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,530 કરોડ રૂપિયા પર હતો. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોની આવક 5.6 ટકા વધીને 10,777.27 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 10,202 કરોડ રૂપિયા પર હતો. વર્ષ દર વર્ષના આધાર પર બજાજ ઑટોના એબિટડા 2132.8 રૂપિયાથી ઘટીને 1758 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોના એબિટ માર્જિન 17 ટકાથી વધીને 19.8 ટકા પર રહી છે.


    IndusInd Bank -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનો નફો 22.1 ટકા વધીને 2181 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1786.7 કરોડ રૂપિયા પર હતો. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કની આવક 18 ટકા વધીને 5076.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 4302.05 કરોડ રૂપિયા પર હતો.

    Wipro -

    આઈટી સર્વિસ આવક 2,617-2,672 ડૉલર મિલિયન રહી શકે છે. આઈટી સર્વિસની સીસી આવકમાં 1.5-3.5 ટકાનો ઘટાડો આવી શકે છે. 5 સબ્સિડરીને મુખ્ય કંપનીમાં મર્જ કરવામાં આવશે.

    LTI Mindtree -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં LTI માઇન્ડટ્રીનો નફો 0.9 ટકા વધીને 1161.8 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1151.5 કરોડ રૂપિયા પર હતો. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં LTI માઇન્ડટ્રીની આવક 2.3 ટકા વધીને 8905.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 8702.1 કરોડ રૂપિયા પર હતો. વર્ષ દર વર્ષના આધાર પર LTI માઇન્ડટ્રીના એબિટડા 1450.8 રૂપિયાથી ઘટીને 1423.1 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં LTI માઇન્ડટ્રીના એબિટ માર્જિન 16.7 ટકાથી ઘટીને 16 ટકા પર રહી છે.

    Persistent Sytsems -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં પ્રસિસ્ટેન્સ સિસ્ટમનો નફો 15 ટકા વધીને 263.26 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 228.8 કરોડ રૂપિયા પર હતો. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં પ્રસિસ્ટેન્સ સિસ્ટમની આવક 3.1 ટકા વધીને 291.71 ડૉલર રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 282.9 ડૉલર રૂપિયા પર હતો. વર્ષ દર વર્ષના આધાર પર પ્રસિસ્ટેન્સ સિસ્ટમના એબિટડા 2321.2 રૂપિયાથી વધીને 2411.7 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં પ્રસિસ્ટેન્સ સિસ્ટમના એબિટ માર્જિન 14.9 ટકાથી ઘટીને 14.1 ટકા પર રહી છે.

    Astral -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રેલનો નફો 90 ટકા વધીને 131.2 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 69.1 કરોડ રૂપિયા પર હતો. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એસ્ટ્રેલની આવક 16.3 ટકા વધીને 1363 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1172 કરોડ રૂપિયા પર હતો. વર્ષ દર વર્ષના આધાર પર એસ્ટ્રેલના એબિટડા 144 રૂપિયાથી વધીને 220 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રેલના એબિટ માર્જિન 12.3 ટકાથી વધીને 16.1 ટકા પર રહી છે.

    Welspun Corp -

    મધ્ય પૂર્વમાં 61000 MT પાઈપ અને બેન્ડ્સ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. ગેસ ટ્રાન્સપોટેશન અને ઓફશોર પ્રોડક્ટશન માટે ઉપયોગમાં લેવાશે.

    Alkyl Amines -

    કુરકુંભમાં બનેલા નવા પ્લાન્ટમાં કમર્શિયલ ઉત્પાદન શરૂ કરશે. કંપનીની ઈથાઈલ અમાઈન્સની ક્ષમતામાં વધારો થશે.

    DABUR -

    યૂએસ અને કેનેડામાં કંપનીની 3 સબ્સિડરી વિરુદ્ધ કોર્ટ કેસ છે. હેર રિલેક્સ પ્રોડક્ટથી અંડાશયનું કેન્સર થયું હોવાનો આરોપ લાગશે. 5400 કેસ દાખલ થયા છે જેમાં ડાબરની સબ્સિડરી સહિત અનેક કંપનીઓના નામ છે. અપ્રમાણિત અને અધૂરી સ્ટડીના આધારે આક્ષેપો થયા છે. નજીકના ભવિષ્યમાં આ અરજીમાં કોર્ટનો ખર્ચ વધી શકે છે

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 19, 2023 10:53 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.