બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
US બિઝનેસમાં $30-35 Mn વેચાણનું ગાઈડન્સ આપ્યું. લાંબાગાળા માટે USમાં વાર્ષિક $200 Mn વેચાણનો લક્ષ્યાંક છે. બ્રાન્ડેડ જેનરિક ઉત્પાદનોની વૃદ્ધિને કારણે માર્જિનમાં સુધારો થયો. ભારતમાં ક્યુરેટિયો એક્વિઝિશન અને નવા લોન્ચનો ફાયદો થશે. બ્રાઝિલના માર્કેટમાં સતત આઉટપરફોર્મ છે. જર્મનીના બજારમાં રિવાઈવલના સંકેતો છે. અમેરિકાના માર્કેટમાં ધારણા કરતા ઓછો કારોબાર રહ્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 45.9% વધીને 383 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે, આવક પણ વર્ષના આધાર પર 5.5% વધીને 1,777.8 કરોડ રૂપિયા રહ્યા. GNPA રેશ્યો 1.78% અને NNPA રેશ્યો 1.19% રહ્યો. બીજા ક્વાર્ટરમાં ડિસ્બર્સમેંટ 16.3% વધીને 4,180 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, AUM 2.6% વધીને 67,415 કરોડ રૂપિયા રહ્યા.
બીજા ક્વાર્ટરમાં આ કંપનીની ખોટમાં આવી ચુકી છે. કંપનીને 12 કરોડ રૂપિયાના નફાના મુકાબલે 16 કરોડ રૂપિયા ખોટ થઈ છે. જો કે, આ દરમિયાન આવક વર્ષના આધાર પર 2.9% વધીને 1,364.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, EBITDA 20.7% વધીને 53.6 કરોડ રૂપિયા રહ્યા. માર્જિનની પણ વર્ષના આધાર પર 5.1% ના મુકાબલે 3.9% રહ્યા.
મહિના દર મહિનાના આધાર પર ખર્ચ 18.43% થી ઘટી 17.53% રહી. ખર્ચ 4 મહિનામાં સૌથી ઓછો થયો. મહિના દર મહિનાના આધાર પર કાર્ડ issuances 19.48%થી ઘટી 19.2% રહી છે. કાર્ડ issuances 7 મહિનાના નીચલા સ્તર પર છે.
સબ્સિડરી હોલીડે ક્લબ રિસોર્ટ્સમાં અરુણ નંદાએ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું. હોલીડે ક્લબ રિસોર્ટ્સમાં નવા ચેરમેન પદ માટે CP ગુરનાનીની નિમણુક કરી.
સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર રાજીનામું આપ્યું. કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પદેથી રાજીનામું આપ્યું. બોર્ડે અજય ગોયલની ફરીથી નિમણૂક કરવાનો નિર્ણય લીધો. અજય ગોયલ એપ્રિલમાં એડ-ટેક સ્ટાર્ટઅપ Byju's માં જોડાયા હતા. અજય ગોયલે એડ-ટેક સ્ટાર્ટઅપમાં જોડાવા રાજીનામું આપ્યુ હતું. અજય ગોયલ એક સમયે કંપનીમાં કાર્યરત હતા.
US FDA પાસેથી Fluconazole (ફ્લુકોનાઝોલ) દવાના એપ્લિકેશન માટે મંજૂરી મળી. પીથમપુર યુનિટ ખાતે દવાનું ઉત્પાદન કરશે કંપની. દવાનું વાર્ષિક વેચાણ અંદાજે $43 મિલિયન છે. ફંગલ અથવા ઈન્ફેક્શનની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે.
બોમ્બે HCની ગોવા બેન્ચનો DG GST હૈદરાબાદને નિર્દેશ. ટેક્સ નોટિસ પર અંતિમ આદેશ ન આપવાનો નિર્દેશ આપ્યો. 16,195 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ પર અંતિમ આદેશ ન આપવાનો નિર્દેશ કર્યો. DG GSTને કોર્ટની પરવાનગી વિના આદેશ ન આપવા સૂચના આપી. ડેલ્ટા કોર્પ અને સબ્સિડરી કંપનીઓને 23,000 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે.
મહારાષ્ટ્ર સરકારે બિયર પર ટેક્સ ઘટાડવા કમિટીની રચના કરી. કમિટી બિયર પર ટેક્સ સ્ટ્રક્ચરની સમીક્ષા કરશે. હેલ્થી ડ્રિન્કને પ્રોત્સાહન આપવા અને ટેક્સ ઘટાડવા નિર્ણય લેવાશે. સમિતિ અન્ય રાજ્યોના ટેક્સ સ્ટ્રક્ચરની સમીક્ષા કરશે. મહારાષ્ટ્ર સરકારનો બિયર વેચાણથી આવક વધારવાનો લક્ષ્યાંક છે.
આંધ્ર પ્રદેશના કાંચારાપાલમ ખાતે નવો સ્ટોર ખોલ્યો. કુલ સ્ટોર્સની સંખ્યા 337 થઈ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.