બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
RELIANCE
Jioએ પ્રી-પેડ ક્રિકેટ પ્લાન લોન્ચ કર્યા. 328 રૂપિયામાં 28 દિવસ માટે 1.5 GB ડેટા/દિવસ મળશે. 388 રૂપિયામાં 28 દિવસ માટે 2 GB ડેટા/દિવસ મળશે. 758 રૂપિયામાં 84 દિવસ માટે 1.5 GB ડેટા/દિવસ મળશે. 808 રૂપિયામાં 84 દિવસ માટે 2 GB ડેટા/દિવસ મળશે. 3178 રૂપિયામાં 1 વર્ષ માટે 2 GB ડેટા/દિવસ મળશે. તમામ પ્લાનમાં Disney+Hostar સબ્સ્ક્રિપ્શન થશે. 3178 રૂપિયા Disney+Hostar 1 વર્ષ માટે મફત છે. DoT એ સેટેલાઇટ સ્પેક્ટ્રમ આપ્યું. ONEWEB અને RELIANCE JIOને ટ્રાયલ માટે સેટેલાઇટ સ્પેક્ટ્રમ આપ્યું. 27 ઓક્ટોબરે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં સેટેલાઈટ સર્વિસનું ટ્રાયલ કરશે.
SOM DISTILLERIES
સુત્રો દ્વારા માહિતી મળી છે કે SOM DISTILLERIES નો QIP લોન્ચ થયો. QIP દ્વારા 200 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. QIP માટે ફ્લોર પ્રાઈસ 350 રૂપિયા પ્રતિશેર રહેશે. ડીલ માટે મધ્યસ્થ તરીકે ELARA SEC બેંકર નિયુક્ત કર્યા છે.
Policy Bazar
સોફ્ટ બેન્ક બ્લૉક ડીલ દ્વારા PB ફિનટેકમાં હિસ્સો વેચી શકે છે. સોફ્ટ બેન્ક 2.54% હિસ્સો વેચી શકે છે. PB ફિનટેકમાં સોફ્ટ બેન્ક 1.14 કરોડ શેર વેચી શકે છે. 752-767 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. 875 કરોડ રૂપિયા કુલ ડીલ સાઈઝ છે. હાલના ભાવથી 0-2% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. ડીલ માટે કોટક સિક્યોરિટીઝ બ્રોકર નિયુક્ત કર્યા છે. જૂન 2023માં સોફ્ટ બેન્ક પાસે PB ફિનટેકમાં 4.39% હિસ્સો હતો. ડિસેમ્બર 2022માં સોફ્ટ બેન્કે કંપનીમાં 5.1% હિસ્સો વેચ્યો હતો.
BAJAJ FINANCE
બોર્ડે 8000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી. QIP દ્વારા 8800 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી મળી છે. કંપની BAJAJ FINSERV ને 15.5 કરોડ રૂપિયાનો વોરંટ જાહેર કરશે. વોરંટ દ્વારા 1200 કરોડ રૂપિયા એકત્ર કરાશે.
TATA MOTORS
વર્ષ દર વર્ષના આધાર પર Q2માં JLR હોલસેલ વેચાણ 29% વધીને 96,817 યુનિટ રહ્યા છે. વર્ષના આધાર પર Q2 JLR રિટેલ વેચાણ 21% વધીને 1.06 Lk યુનિટ છે. JLR ઓર્ડર બૂક 1.68 Lk યુનિટ છે.
GODREJ CONSUMER
ઓર્ગેનિક કારોબારનું પ્રદર્શન સ્થિર રહ્યું. વોલ્યુમ ગ્રોથ મિડ સિંગલ ડિજીટમાં રહ્યો. હોમ કેર વોલ્યુમ મિડ સિંગલ ડિજીટમાં વધ્યો. પર્સનલ કેર સેગમેન્ટમાં લો સિંગલ ડિજીટ ગ્રોથ રહ્યો. Park Avenue & KamaSutra બ્રાન્ડનું પ્રદર્શન સુધર્યું. Park Avenue & KamaSutraના બ્રાન્ડનો ગ્રોથ ગાઈડન્સ મુજબ છે. ઈન્ડોનેશિયા બિઝનેસમાં ડબલ ડિજીટ વોલ્યુમ અને વેલ્યૂ ગ્રોથ છે. આફ્રિકા, USA અને મિડલ ઈસ્ટમં CC સેલ્સ ગ્રોથ મિડ ટિન્સમાં રહ્યો. કંસોલિડેટ સ્તરે મિડ સિંગલ ડિજીટ વોલ્યુમ ગ્રોથ રહેવાની આશા છે. કંસોલિડેટ સ્તરે CC સેલ્સ ગ્રોથ ડબલ ડિજટીમાં રહેવાની આશા છે. કંસોલિડેટ સ્તરે રૂપિયામાં સેલ્સ ગ્રોથ સિંગલ ડિજીટ રહેવાની આશા છે.
KALYAN JEWELLERS
ભારતીય ઓપરેશન્સથી આવક ગ્રોથ 32% છે. અધિક મહિનો છતાં પણ ગ્રોથ મજબૂત રહ્યો. દક્ષિણ ભારત સિવાયના બજારમાં આવક ગ્રોથ વધુ છે. શોરૂમ સ્તરે ગ્રોસ માર્જિન સ્થિર રહ્યા. દક્ષિણ ભારત સિવાયના બજારમાં 13 સ્ટોરનો ઉમેરો થયો. કલ્યાણ અને Candere ફોર્મેટમાં દિવાળી પહેલા 33 શોરૂમ ખુલશે. પશ્ચિમ એશિયામાં આવક ગ્રોથ 4%થી વધુ છે.
Ujjivan Small Finance Bank
વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 43% વધી 29,134 કરોડ રૂપિયા છે. વર્ષના આધાર પર CASA 27% વધી 7,006 કરોડ રૂપિયા છે. વર્ષના આધાર પર CASA રેશિયો 26.9% થી ઘટી 24% રહ્યા. વર્ષના આધાર પર એડવાન્સ 27% વધી 26,600 કરોડ રૂપિયા રહ્યા. વર્ષના આધાર પર ડિસ્બર્સમેન્ટ 18% વધી 5,749 કરોડ રૂપિયા રહ્યા. વર્ષના આધાર પર GNPA 4.4%થી ઘટી 2.2% રહ્યા. કલેક્શન એફિશિયન્સી 99% રહ્યુ.
Utkarsh Small Finance Bank
વર્ષના આધાર પર ગ્રોસ લોન પોર્ટફોલિયો 26.4% વધી 14,894 કરોડ રૂપિયા પર રહ્યો. ટોટલ ડિપોઝીટ 19% વધી 13,965 કરોડ રૂપિયા પર રહી. CASA ડિપોઝીટ 6.9% વધી 2,785 કરોડ રૂપિયા પર રહી. CASA રેશિયો 22.2%થી ઘટીને 19.9% પર રહ્યો.
Adani Wilmar
વર્ષના આધાર પર કુલ સ્ટેન્ડઅલોન બિઝનેસ 13% ઘટ્યો, વોલ્યુમ 11% વધ્યુ. વર્ષના આધાર પર એડિબલ ઓઈલ બિઝનેસ 19% ઘટ્યો, વોલ્યુમ 5% વધ્યુ. વર્ષના આધાર પર ફૂડ અને FMCG બિઝનેસ 25% વધ્યો, વોલ્યુમ 18% વધ્યુ.
Nykaa
બ્યૂટી અને પર્સનલ કેયર બિઝનેસમાં 20%નો ગ્રોથ છે. ફેશન બિઝનેસમાં 30%નો ગ્રોથ રહ્યો. ઓવરઓલ ગ્રોથમાં 20%ની આસપાસ રહ્યો. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં થોડી નરમાશ રહેવાનો અંદાજ છે. H2 ઐતિહાસિક રીતે કંપની માટે મજબૂત રહે છે.
KPI GREEN ENERGY
કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર હેઠળ 12.10MW ના સોલાર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો.
SUN PHARMA
કંપની EZERX HEALTH TECH માં 28.69 કરોડ રૂપિયામાં 37.76% હિસ્સો ખરીદશે. કંપની AGATSA SOFTWARE માં 4.5 કરોડ રૂપિયામાં 4.04% હિસ્સો ખરીદશે.
LUPIN
કંપનીને TOLVAPTAN (ટોલવપ્તાન)દવા માટે US FDA તરફથી સૈદ્ધાતિક મંજૂરી મળી. દવાનો ઉપયોગ લોહીમાં સોડિયમની માત્ર જાળવી રાખવા માટે છે.
GLENMARK PHARMA
બોર્ડે Glenmark Life Sciences ના શેર વેચવાની મંજૂરી આપી.
SBI
સરકારે SBIના ચેરમેન દિનેશ ખારાનો કાર્યકાળ લંબાવ્યો. SBIના ચેરમેનનો કાર્યકાળ ઓગસ્ટ 2024 સુધી લંબાયો. SBIના MD અશ્વિની તિવારીના કાર્યકાળમાં પણ વધારો કરાયો. SBIના MD અશ્વિની તિવારીના કાર્યકાળમાં પણ 2 વર્ષનો વધારો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.