બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
રિલાયન્સના શેરહોલ્ડર અને ક્રેડિટર્સે ડિમર્જરના પ્રસ્તાવને આપી મંજૂરી. રિલાયન્સમાંથી Jio ફાઈનાન્શિયલ્સના ડિમર્જરને આપી મંજૂરી.
આ વર્ષના અંત સુધી EV બ્રાન્ડ VIDAને 100 શહેરોમાં વિસ્તારશે. VIDA વિસ્તરણ માટે કંપનીના હાલના ડીલર નેટવર્કના ઉપયોગ કરશે. VIDA એ તાજેતરમાં 8 નવા શહેરો ઉમેરીને કુલ 11 શહેરોમાં વિસ્તરણ કર્યુ. 8 નવા શહેરોમાં પુણે, અમદાવાદ, નાગપુર, નાસિક, હૈદરાબાદનો સમાવેશ કરશે. ચેન્નાઈ, કોઝિકોડ અને કોચીનો પણ સમાવેશ કરશે. અન્ય 3 શહેરોમાં દિલ્હી, બેંગાલુરુ અને જયપુર સમાવેશ કરશે. કંપનીએ તેની એકમાત્ર EV ઓફર કરતી VIDA V1ની કિંમતમાં ઘટાડો કર્યો છે.
ગો ફર્સ્ટમાં એક્સપોઝર
બેન્કનું 31 માર્ચ, 2023 મુજબ એરલાઈનમાં 1305 કરોડ રૂપિયાનું એક્સપોઝર કર્યુ. બેન્કના કુલ લોનના 0.31% જેટલું એક્સપોઝર કર્યુ. બેન્કે સરકારની ELCG સ્કીમ હેઠળ વધારાના 682 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. 30 એપ્રિલ, 2023 સુધી કંપનીએ વ્યાજ ભર્યું છે. FY23ના પરિણામમાં બેન્કે 1500 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કર્યું છે.
ગુજરાતના ખાવડા સોલાર પાર્ક ખાતે પ્રોજેક્ટ મળ્યો. 200MWનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો. પ્રોજેક્ટ માટે અંદાજે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ રહેશે.
રોડ મંત્રાલયના 737.2 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.