બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Viacom 18ને ભારતીય ક્રિકેટ ટીમના TV અને ડિજીટલ રાઈટ્સ મળ્યા. ભારતમાં રમાતી ક્રિકેટ ટીમની મેચોના રાઈટ્સ 5 વર્ષ માટે મળ્યા. આ રાઈટ્સ માટે કુલ 5,963 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી 3 સિરિઝથી રાઈટ્સ શરૂ થશે. 31 માર્ચે 2028 સુધી રાઈટ્સ Viacom 18 પાસે રહેશે.
PE ઈન્વેસ્ટર્સ 8.8% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. 724 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. હાલના ભાવથી 6.25% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડાલ થઈ શકે છે. મેટ્રિક્સ પાર્ટનર્સ, TPG એશિયા અને નોર્વેસ્ટ વેન્ચર્સ હિસ્સો વેચી શકે છે. 1860 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ થવાની શક્યતા છે.
ગુજરાત ગેસે ઈન્ડસ્ટ્રીયલ ગેસના ભાવ વધાર્યા. ભાવ 40.83 રૂપિયા scm થી વધારી 43.33 રૂપિયા scm કર્યા. ઓગસ્ટ મહિનામાં આ બીજો ભાવ વધારો કર્યો.
AUTO stocks
ઓગસ્ટમાં વોલ્યુમમાં રિકવરી જોવા મળી શકે. તહેવારો પહેલા હોલેસેલ વોલ્યુમમા તેજી જોવા મળી શકે. નવા મોડલ લોન્ચનો ફાયદો 4-વ્હીલર વેચાણમાં દેખાશે. નબળા 2-વ્હીલર વેચાણની અસર એક્સપોર્ટ પર દેખાશે. ગ્રામિણ, નાના શહેરોમાં 2-વ્હીલરના વેચાણમાં સુધારો શક્ય છે. વર્ષના આધારે CV રિટેલ વેચાણમાં લગભગ 5%નો ઉછાળો શક્ય છે.
સૂત્રોના મુજબ ટોરેન્ટ ફાર્મા સિપ્લા માટે બિન શરતી બોલી લગાવી શકે છે. ટોરેન્ટે સિપ્લાની નાણાંકીય સ્થિતિનું ડ્યુ ડિલિજન્સ શરૂ કર્યું હોવાની માન્યતા છે. આવનારા સપ્તાહમાં ટોરેન્ટ શરતી બોલી લગાવી શકે છે. ટોરેન્ટ બોલી માટે ફંડિંગ અંગે મુલ્યાંકન કરી રહી છે. ટોરેન્ટ અમુક PE રોકાણકાર અને વૈશ્વિક સંસ્થાઓ સાથે વાતચીતમાં છે. ટોરેન્ટ માને છે કે ભારતના વેચાણમાં સિપ્લા સાથે 5% જેટલું ઓવરલેપ થાય છે. ટોરેન્ટ સિપ્લાને ભારતમાં કિંમતી અને US માટે મહત્વની તક માને છે.
કંપનીને 2,247.35 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપની AMISP અને AMI સિસ્ટમ્સ સપ્લાઈ કરશે.
કંપનીએ UPSIDA પાસેથી ઉત્તર પ્રદેશના હરદોઈ સ્થિત જમીન ખરીદી છે. UPSIDA એટલે કે Uttar Pradesh Industrial Development Authority. કુલ 11,461 સ્ક્વેર મીટર જમીન ખરીદી કરી. કંપનીને UPSIDA થી જમીન માટે એલોટમેન્ટ લેટર મળ્યો.
વર્લિન્વેસ્ટ એશિયા PTE એ બ્લૉક ડીલ દ્વારા 12.56% હિસ્સો વેચ્યો છે. 1.06 કરોડ શેર્સ બ્લૉક ડીલ દ્વારા વેચ્યા. મૉર્ગન સ્ટેનલી, HDFC MF અને સોસાયટી જનરલે હિસ્સો ખરીદ્યો છે.
જેન-નેક્સ્ટ સ્ટડીના મર્જરને બોર્ડ પાસેથી મંજૂરી મળી. નવનીત ફ્યુચર ટેકમાં આવતા એડ-ટેક બિઝનેસને ડિમર્જ કરવા મંજૂરી મળી.
યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી આજે લોન્ચ થશે. નૌસેનાના પ્રોજેક્ટ 17A હેઠળ 7મું જહાજ લોન્ચ થશે. યુદ્ધ જહાજ મહેન્દ્રગિરીનું નિર્માણ મઝગાંવ ડોકમાં થયું છે.
કર્ણાટકના યુનિટના કર્મચારીઓ માટે સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કરી. અમલથી કર્મચારી અને કંપની બન્ને માટે ફાયદાકારક રહેશે.
કંપનીને 3290 કરોડ રૂપિયાનો મરિન કોન્ટ્રાક્ટ મળ્યો.
સબ્સિડરી જીનસ પાવર ઈન્ફ્રાને 2,247.4 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.