બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Reliance Jio Phone
Jioએ વિશ્વનો સૌથી સસ્તો 4G ફીચર ફોન લોન્ચ કર્યો. 'જિયો ભારત' ફોનની કિંમત માત્ર 999 રૂપિયા છે. ફોનમાં માત્ર Jioનો જ SIM ચાલશે. ફોનમાં જ જિયો સિનેમા, જિયો સાવન, જિયો મની ઉપલબ્ધ છે. રિલાયન્સ Jio ના 43 કરોડથી વધુ મોબાઈલ ગ્રાહકો છે. ફોનમાં રેડિયો, કેમેરા, બ્લૂટૂથ, 128 GB સ્ટોરેજ શક્ય છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ 4G ફોનની કિંમત 2000 રૂપિયા થી વધુ છે.
USમાં biosimilar Adalimumab દવા લોન્ચ કરી. દવાના લોન્ચથી કંપનીનો ઇમ્યુનોલોજી સેગમેન્ટમાં પ્રવેશ છે. bAdalimumabએ USમાં બાયોકોન બાયોલોજિક્સનું ચોથું બાયોસિમિલર ઉત્પાદન છે. છેલ્લા 5 વર્ષથી ઘણા દેશોમાં દર્દીઓને સેવા પૂરી પાડી રહ્યા છે.
Hero MotoCorp અને Harley-Davidsonએ Harley-Davidson X440 લોન્ચ કરી. X440ને Hero MotoCorp અને Harley-Davidsonએ મળીને બનાવી છે. X440ની કિંમત 2.29 લાખ રૂપિયાથી શરૂ થયુ. બુકિંગ 4 જુલાઇથી શરૂ થઈ ગયુ છે.
બોર્ડે IDFC, IDFC ફાઈનાન્સ હોલ્ડિંગના મર્જરને મંજૂરી આપી. IDFC ફર્સ્ટ બેન્ક સાથે મર્જરને મંજૂરી આપી. IDFC ના 100 શેર્સ સામે IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર્સ મળશે.
વર્ષ દર વર્ષના આધાર પર રિફાઈન્ડ મેટલનું ઉત્પાદન 2.60 લાખ ટન પર સ્થિર છે. વર્ષ દર વર્ષના આધાર પર માઈન મેટલનું ઉત્પાદન 2% થી વધીને 2.57 લાખ ટન થયુ. વર્ષ દર વર્ષના આધારે વિડ પાવર જનરેશન 13% થી ઘટીને 13 કરોડ રૂપિયા યુનિટ થયુ.
વર્ષ દર વર્ષના આધારે કુલ વેચાણ 9810 કરોડ રૂપિયાથી વધીને 11580 કરોડ રૂપિયા થયુ. કુલ સ્ટોરની સંખ્યા 30 જુન સુધી 327 થઈ.
વર્ષ દર વર્ષના આધારે Q1 AUM 32% થી વધીને 2.7 લાખ કરોડ રૂપિયા થશે. વર્ષ દર વર્ષના આધારે Q1 માં નવી લોન 74લાખ થી વધીને 99 લાખ થઈ.
વર્ષના આધારે કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 565 kt થી વધીને 579 kt રહ્યા. જ્યારે માઈન મેટલ ઉત્પાદન 252 kt થી વધીને 257 kt થયુ. કુલ પાવર સેલ 3577 MU થી વધીને 4266 MU થયા.
વર્ષના ધોરણે કુલ આવક ₹588 કરોડથી 16% વધી ₹678 કરોડ પર પહોંચી. કંપનીએ Q1માં 9 નવા સ્ટોર ખોલ્યા અને 1 સ્ટોર બંધ કર્યો. કંપનીના હાલમાં કુલ 431 સ્ટોર છે.
લ્યુપિનને Cyanocobalamin (સાયનો-કોબાલા-મીન) નોઝલ સ્પ્રે માટે ANDA પાસેથી મંજૂરી મળી. Cyanocobalaminનો ઉપયોગ વિટામિન B12 વધરવા માટે કરવામાં આવે છે.
સબ્સિડરી TICMPLએ આનંદ જયચંદ્રન સાથે કરાર કર્યા. ઈલેક્ટ્રિક સ્મૉલ કમર્શિયલ બિઝનેસને સ્થાપવા માટે કરાર કર્યા. સબ્સિડરીમાં TICMPL 160 કરોડ રૂપિયા અને આનંદ જયચંદ્રનમાં 40 કરોડ રૂપિયા રોકાણ કરશે.
3xper Innoventure સાથે કરાર કર્યા. ન્યુ એજ ફાર્મા મોલેક્યુલ સપ્લાય માટે કરાર કર્યા. API માટે CRAMS (contract research and manufacturing services)અને CDMO (contract development and manufacturing organisation) મોડલ હેઠળ ઉત્પાદન કરવામાં આવશે.
સબ્સિડરી કંપની ERIS OAKNETએ બધા ડર્મેટોલોજી ટ્રેડમાર્ક્સ ટ્રાન્સફર કર્યા.
ઓરબિંદો ફાર્માએ VIATRIS INC સાથે કરાર કર્યા. HIVની દવાના જેનેરિક વેરિએન્ટને બનાવવા કરાર કર્યા. VIATRIS INC UNની સંસ્થા છે. ઓરોબિન્દો ફાર્મા પોતાના યુનિટમાં દવાનું ઉત્પાદન કરશે. VIATRIS INCએ સિપ્લા અને વિયાટ્રિસ સાથે પણ કરાર કર્યા. સિપ્લા સાઉથ આફ્રિકામાં દવાનું ઉત્પાદન કરી શકે છે.
ગ્રીન હાઈડ્રોજન પાયલટ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં બ્લેન્ડિંગ સાથે નેચરલ ગેસ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો. 8 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવાની અપેક્ષા છે.
બોર્ડે NCDs દ્વારા 500 કરોડ રૂપિયા એકત્ર કરવા મંજૂરી આપી. બોર્ડે પ્રમોટરને પણ 100 કરોડ રૂપિયા એકત્ર કરવા મંજૂરી આપી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.