Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:00:02 AM Jul 11, 2023 પર
Story continues below Advertisement
નઝારા ટેકને ઈક્વિટી શેર દ્વારા 750 કરોડ રૂપિયા એકત્ર કરવા બોર્ડે મંજૂરી આપી.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Vedanta

    ફોક્સકોન અને વેદાંતાએ જોઈન્ટ વેન્ચર રદ્દ કર્યું. ભારતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે જોઈન્ટ વેન્ચર કર્યું હતું. વેદાંતાએ કહ્યું સેમિકંડક્ટર પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અન્ય ભાગીદાર શોધીને તેમની સાથે આ પ્રોજેક્ટ આગળ વધારીશું. પ્રોડક્શન-ગ્રેડ 28 nm માટે ટૂંક સમયમાં લાઇસન્સ મળવાની અપેક્ષા છે.


    ફોક્સકોને કહ્યું બન્ને પક્ષે મળીને આ જોઈન્ટ વેન્ચરમાં આગળ ન વધવાનો નિર્ણય લીધો. ફોક્સકોન કંપનીના નામમાંથી પોતાનું નામ હટાવવા માટે પ્રયત્ન કરશે. હવે આ JV કંપની વેદાંતાની સંપૂર્ણ માલિકીની કંપની છે. અમે પણ ભારતમાં સેમિકંડક્ટર બિઝનેસ સ્થાપવા અન્યો સાથે કરાર કરીશું.

    SBI

    SBI NSDLમાં OFS દ્વારા 2% હિસ્સો વેચશે.

    LIC June Update

    વર્ષ દર વર્ષના આધારે કુલ પ્રીમિયમ કલેક્શન 21 ટકા 20,644 કરોડ રૂપિયાથી વધીને 24,971કરોડ રૂપિયા રહ્યા છે.પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કલેક્શન 13% એટલે કે 10611 કરોડ રૂપિયાથી વધીને 11991 કરોડ રૂપિયા રહ્યા છે. Individual પ્રીમિયમ કલેક્શન 0.14% એટલે કે 4,289 કરોડ રૂપિયાથી વધી 4295 કરોડ રૂપિયા રહ્યા. Q1 Individual પ્રીમિયમ કલેક્શન 10,917 કરોડી રૂપિયાથી 4.4% ઘટી 40439.2 કરોડ રૂપિયા રહ્યા.

    Tata Communications

    TCIPLએ OASIS Smart SIM EUROPEમાં 41.9% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. TCIPL $1.2 Cr માં 41.9% હિસ્સાનું અધિગ્રહણ કરશે. ટાટા કમ્યુનિકેશનની સબ્સિડરી કંપની TCIPL છે. TCIPLનો હિસ્સો 58.1%થી વધી 100% થઈ જશે. eSIM અને SIM ટેક્નોલોજીમાં OSSE ફ્રાન્સનો કારોબાર છે.

    APL Apollo Tubes

    APL અપોલો પ્રોડક્ટસને SIPB પાસેથી ₹500 Crના ઈન્સેન્ટીવ મળ્યું. APL અપોલો ટ્યૂબ્સની સબ્સિડરી કંપની APL અપોલો પ્રોડક્ટસ છે. SIPB એટલે કે State Investment Promotion Board. છત્તીસગઢમાં બાલોડા બજારમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઈન્સેન્ટીવ મળ્યું

    Mazgoan Dock

    સૂત્રોએ કહ્યું ભારતીય નેવી માટે 26 રાફેલ વિમાન ખરીદવા મંજૂરી મળી. ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ કાઉન્સિલ તરફથી મંજૂરી મળી. 3 સ્કોર્પિયન સબમરિન ખરીદવા માટે પણ શરૂઆતી મંજૂરી મળી. 3 વધારાની સબમરિન મઝગાંવ ડૉકમાં બનાવવામાં આવશે. 13 જૂલાઈએ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય છે. 13-14 જુલાઈએ વડાપ્રધાન મોદીની ફ્રાંસની યાત્રા દરમિયાન જાહેરાત શક્ય છે.

    PCBL

    મુંદ્રાના સ્પેશલ કેમિકલ પ્લાન્ટમાં કામકાજ શરૂ. 40,000 MTPAમાંથી 20,000 MTPAની ક્ષમતા પહેલા તબક્કામાં શરૂ.

    CarTrade Tech

    કંપની OLX ઇન્ડિયા પાસેથી સોબેકનો સંપૂર્ણ હિસ્સો અધિગ્રહણ કરશે. કંપની 537.43 કરોડ રૂપિયામાં બેઝ વેલ્યું પર 100% હિસ્સો ખરીદશે.

    Nazara Tech

    નઝારા ટેકને ઈક્વિટી શેર દ્વારા 750 કરોડ રૂપિયા એકત્ર કરવા બોર્ડે મંજૂરી આપી.

    Gujarat Pipavav

    વર્ષના આધારેQ1FY24માં કન્ટેનર વોલ્યુમ 1 લાખ 87,000 થી 6.4% વધી 1 લાખ 99,000 TEUs છે.

    Satin Creditcare

    NCDs દ્વારા ₹5000 કરોડ એકત્ર કરવા બોર્ડ મંજૂરી મળી. મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિકાસ ગુપ્તાની ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે નિયુક્તિ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 11, 2023 9:00 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.