Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર - Stocks in News: In which top stocks will there be movement today, keep an eye | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:17:59 AM Apr 05, 2023 પર
Story continues below Advertisement
વર્ષ દર વર્ષના આધાર પર વેદાંતાનું કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 572 ktથી 0.3% વધી 574 kt રહ્યું.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    HDFC BANK -

    વર્ષ દર વર્ષના આધારે એડવાન્સીસ 31મી માર્ચ સુધી 16.9% વધીને 16 લાખ કરોડ રૂપિયા રહ્યા. ડિપોઝીટ્સ 31મી માર્ચ સુધી 20.8% વધીને18.83 લાખ રૂપિયા રહ્યા. CASA રેશીયો 31મી માર્ચ સુધી 48.2% વધીને 44.0% રહ્યા. Q4 માં HDFC પાસેથી 93,400 કરોડ રૂપિયાની હોમ લોન ખરીદી. Q4 રિટેલ ડિપોઝીટ્સ 23.5% વધીને 1,067 કરોડ રૂપિયા રહ્યા. CASA ડિપોઝીટ્સ 11.3% વધીને 8.3 લાખ કરોડ રૂપિયા છે.


    Bajaj Finance -

    વર્ષ દર વર્ષના આધાર પર Q4માં ગ્રાહકો 57.6 મિલિયથી વધીને 69.1 મિલિયન પર પહોંચ્યા. FY23માં કંપનીએ 11.5 મિલિયન ગ્રાહકોનો રેકોર્ડ વધારો નોંધાવ્યો. વર્ષ દર વર્ષના આધાર પર FY23માં કંપનીએ 11.5 મિલિયન ગ્રાહકોનો રેકોર્ડ વધારો નોંધાવ્યો. FY23માં કંપનીએ 29.6 મિલિયનની રેકોર્ડ લોન બૂક નોંધાવી છે. વર્ષ દર વર્ષના આધાર પર Q4 AUM 1.92 લાખ કરોડ રૂપિયાથી 29% વધીને 2.47 લાખ કરોડ રૂપિયા રહી છે. Q4માં કન્ઝ્યુમર નેટ લિક્વિડિટી સરપ્લસ લગભગ 11,850 કરોડ રૂપિયા પર રહી છે. Q4માં CRAR લગભગ 24.9% પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર Q4 ડિપોઝીટ બૂક 30800 કરોડ રૂપિયાથી 45% વધી 44650 કરોડ રૂપિયા રહી છે.

    Federal Bank -

    વર્ષ દર વર્ષના આધાર પર ફેડરલ બેન્કના CASA 67,121 કરોડ રૂપિયાથી 3.9% વધી 69,739 કરોડ રૂપિયા પર રહ્યો. ગ્રાહક ડિપોઝિટ 1.78 લાખ કરોડ રૂપિયાથી 13.3% વધી 2.01 લાખ કરોડ રૂપિયા પર રહી. ગ્રાહક ડિપોઝિટ 1.78 લાખ કરોડ રૂપિયાથી 13.3% વધી 2.01 લાખ કરોડ પર રહી. ગ્રાહક ડિપોઝિટ 1.78 લાખ કરોડ રૂપિયાથી 13.3% વધી 2.01 લાખ કરોડ રૂપિયા પર રહી. CASA રેશિયો 36.94%થી ઘટી 32.68% પર રહ્યો.

    Mahindra Finance -

    વર્ષ દર વર્ષના આધાર પર મહિન્દ્રા ફાઈનાન્સમાં ડિસબર્સમેન્ટ 50% વધીને 13,750 કરોડ રૂપિયા રહ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર બિઝનેસ અસેટ્સ 27% વધીને 82,300 કરોડ રૂપિયા રહ્યુ. ક્લેક્શન ક્ષમતા 100% થી ધટીને 99% થઈ. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સ્ટેજ-3 અસેટ્સ 5.9થી ઘટીને 4.6% પર રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સ્ટેજ-2 અસેટ્સ 8.4થી ઘટીને 5.7% પર રહ્યા.

    SURYODAY SFB -

    ગ્રોસ એડવાન્સિસ 5063 કરોડ રૂપિયાથી 21% વધી 6115 કરોડ રૂપિયા રહ્યા. ડિસ્બર્સમેન્ટ 980 કરોડ રૂપિયાથી 72% વઘી 1688 કરોડ રૂપિયા રહ્યા. કુલ ડિપોઝિટ 3850 કરોડ રૂપિયાથી 34% વધી 5165 કરોડ રૂપિયા રહી. CASA 20.2%થી ઘટીને 17.1% રહી. કલેક્લશન ક્ષમતા 116.4%થી ઘટીને 101.6% પર રહી. GNPA 11.8%થી ઘટીને 3% પર આવી.

    South Indian Bank -

    વર્ષ દર વર્ષના આધાર પર સાઉથ ઈન્ડિયન બેન્કનો ગ્રોથ એડવાન્સ 72,107 કરોડ રૂપિયાથી 16.7% વધી 61,816 કરોડ રૂપિયા રહ્યા છે. કુલ ડિપોઝીટ્સ 91,652 કરોડ રૂપિયાથી 2.8% વધી 29,601 કરોડ રૂપિયા રહ્યા છે. CASA 30,215 કરોડ રૂપિયાથી વધીને 29,601 કરોડ રૂપિયા રહ્યા છે. CASA રેશિયો 33.21% થી ધટીને 32.97% રહ્યો.

    MARICO -

    Q4 બિઝનેસ વોલ્યુમમાં મિડ સિંગલ ડિજીટ ગ્રોથ રહ્યો. પેરાશૂટ કોકોનેટ ઓઈલમાં હાઈ સિંગલ ડિજીટ વોલ્યુમ ગ્રોથ રહ્યો. પેરાશૂટ કોકોનેટ ઓઈલમાં વોલ્યુમ ગ્રોથથી કન્ઝયૂમર પ્રાઈસિંગ સ્થિર રહી. Q4માં કોપરાની કિંમતો સ્થિર રહી. Q4માં કંસો આવક ગ્રોથ સિંગલ ડિજીટમાં રહ્યો. વેલ્યુ એડેડ હેર ઓઈલ સેગમેન્ટમાં ડબલ ડિજીટની ગ્રોથ રહ્યો. CC ટર્મમાં આંતરારષ્ટ્રીય ઓપરેશનમાં મિડ ટીન ગ્રોથ રહ્યો. આ વર્ષે Q4માં ગ્રોસ માર્જિનમાં વધારાની આશા છે. ગ્રોસ માર્જિન વધવાથી ઓપરેટિંગ પ્રોફિટમાં ઉછાળાની મદદ મળશે. Q4માં પ્રિમિયમ પર્સનલ કેર સેગમેન્ટમાં ડબલ ડિજીટ ગ્રોથ રહ્યો છે.

    Windfall Tax Revision -

    સરકારે વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો. હવે માત્ર ડીઝલની નિકાસ પર જ ડ્યુટી લાગશે. ડીઝલની નિકાસ પર 50પૈસા/લીટર ડ્યૂટી લાગશે. પેટ્રોલ અને ATF પરની નિકાસ ડ્યુટી પણ સરકારે નાબૂદ કરી.

    Vedanta -

    વર્ષ દર વર્ષના આધાર પર વેદાંતાનું કુલ એલ્યુમિનિયમ ઉત્પાદન 572 ktથી 0.3% વધી 574 kt રહ્યું. ખનીજ મેટલનું ઉત્પાદન 295 ktથી 2% વધી 301 kt રહ્યું. કુલ પાવર વેચાણ 2022 MUથી 44% વધી 4026 MU રહ્યું.

    NBCC -

    મિઝોરમમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર સીમા અને રોડ બનાવવા કન્સલટન્સી આપશે. 448 કરોડ રૂપિયામાં ઓર્ડર મળ્યો.

    RailTel -

    રેલટેલ ને 110 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    Lemon Tree Hotels -

    બેંગાલુરુમાં વ્હાઇટફિલ્ડ સાથે 88 રૂમની હોટલ માટે કરાર કર્યો. ઑક્ટોબર, 2023 સુધીમાં પ્રોપર્ટી કાર્યરત થવાની અપેક્ષા છે. કંપનીનું સંચાલન સબ્સિડરી કાર્નેશનલ હોટેલ્સ કરશે.

    Indigo Paints -

    એપ્પલ કેમિ ઇન્ડિયામાં 51% હિસ્સો ખરીદ્યો. કંપની 44,924 શૅર્સ ₹6,529 પ્રતિ શેરના ભાવ પર ખરીદશે.

    FACT -

    FY23માં વેચાણ ટર્નઓવર ₹4,425 કરોડથી વધી ₹6,100 કરોડ પર રહ્યું. ફર્ટિલાઇઝર ઉત્પાદન 1.07 મિલિયન MT પર રહ્યું. FY23માં કેપ્રોલેક્ટમ ઉત્પાદન 45,000 MT પર રહ્યું.

    National Fertilizers -

    FY23માં યુરિયા ઉત્પાદન 35.23 Lk MTથી 39.35 Lk MT થયુ. કુલ ફર્ટિલાઇઝર વેચાણ 66.72 Lk MTનું થયુ.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 05, 2023 9:17 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.