બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટી સાથે કરાર કર્યા. ચેન્નઈ અને મુંબઈમાં ડેટા સેન્ટર ડેવલપ કરવા માટે કરાર કર્યા. દરેક ઈન્ડિયન SPVsમાં રિલાયન્સનો 33.33% હિસ્સો રહેશે. રિલાયન્સ JV હવે ચેન્નાઈ, મુંબઈમાં ડેટા સેન્ટર વિકસાવી રહ્યું છે. JVનું નામ 'Digital Connexion:A Brookfield, Jio & Digital Realty Company'રહેશે. Mercury Holdings SGમાં રિલાયન્સ 378 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
કંપનીનો નફો 76.8 ટકા ઘટીને 548.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 36.3 ટકા ઘટીને 14744.8 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 3,406.7 કરોડ રૂપિયાથી ઘટીને 949.8 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 14.7 ટકા થી ઘટીને 6.4 ટકા પર રહ્યા છે.
કંપનીનો નફો 77.7 ટકા ઘટીને 56.6 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 1.2 ટકા ઘટીને 2937.2 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 435.9 કરોડ રૂપિયાથી ઘટીને 166.1 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 16.7 ટકા થી ઘટીને 5.7 ટકા પર રહ્યા છે.
કંપનીનો નફો વધીને 5.2 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 5.9 ટકા ઘટીને 148.7 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 11.5 કરોડ રૂપિયાથી વધીને 14.7 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 7.3 ટકા થી વધીને 9.9 ટકા પર રહ્યા છે.
કંપનીનો નફો 18.3 ટકાથી વધીને 312.6 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 10.8 ટકા વધીને 1584.4 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 423.1 કરોડ રૂપિયાથી વધીને 477.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 30.1 ટકા થી વધીને 29.6 ટકા પર રહ્યા છે.
S-Presso અને Eecoની 87,599 ગાડીઓ રિકોલ કરી. 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆરી 2023 વચ્ચેના મેન્યુફેક્ચરિંગ ગાડીઓ રિકોલ કરી. કંપનીએ અસરગ્રસ્ત ગાડીઓની માલિકોને રિસિવિંગ કોમ્યુનિકેશન કર્યું. ગાડીઓના નિરીક્ષણ અને રિપ્લેસમેન્ટ માટે કોમ્યુનિકેશન કર્યું.
PURE STORAGE સાથે સસ્ટેનેબલ ટેક્નોલોજી માટે કરાર કર્યા.
પાવરગ્રિડ બિકાનેર ટ્રાન્સમિશન સિસ્ટમએ રાજસ્થાનમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ શરૂ કર્યો. પાવર ગ્રિડની સબ્સિડરી કંપની પાવરગ્રિડ બિકાનેર ટ્રાન્સમિશન સિસ્ટમ છે.
ટોરેન્ટ પાવરે અમદાવાદમાં 4 જગ્યાએ EV ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા. પ્રહલાદનગર, નારણપુરા, ડ્રાઈવ ઈન રોડ, રાયપુરમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યા. સુરતમાં પણ ટૂંક સમયમાં 2 ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કરશે કંપની. 12 રૂપિયા યુનિટના ભાવે કાર કે 2-વ્હીલરને ચાર્જ કરી શકાશે. કંપનીએ પબ્લિક EV ચાર્જીગ સ્ટેશન લોન્ચ કર્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.