Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

SVF ગ્રોથ ફંડ બ્લૉક ડીલ દ્વારા 10 Cr શેર્સ વેચી શકે. Zomatoમાં 1.17% હિસ્સો વેચા શકે SVF ગ્રોથ ફંડ છે. 94 રૂપિયા પ્રતિશેરના ભાવ 900 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. કોટક સિક્યોરિટીઝ ડીલ માટે બ્રોકર રહી શકે.

અપડેટેડ 09:56:04 AM Aug 30, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Lupin

    સબ્સિડરી કંપનીએ કેનેડામાં Propranolol LA દવા લોન્ચ કરી. Inderalની જેનેરિક દવા છે Propranolol LA. હૃદય રોગ, ચિંતા અને માઇગ્રેન માટે દવાનો ઉપયોગ કર્યો છે.


    Zomato

    SVF ગ્રોથ ફંડ બ્લૉક ડીલ દ્વારા 10 Cr શેર્સ વેચી શકે. Zomatoમાં 1.17% હિસ્સો વેચા શકે SVF ગ્રોથ ફંડ છે. 94 રૂપિયા પ્રતિશેરના ભાવ 900 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે. કોટક સિક્યોરિટીઝ ડીલ માટે બ્રોકર રહી શકે.

    GR Infraprojects

    2 સબ્સિડરીઝ કંપનીએ NHAI સાથે 1457.2 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કરાર કર્યા.

    Ami Organic

    મૉર્ગન સ્ટેનલીએ 6.21 લાખ શેર્સ 1250 રૂપિયા પ્રતિશેરના ભાવ પર ખરીદ્યા.

    CENTRAL BANK OF INDIA

    IKF ફાઈનાન્સ સાથે MSMEsને લોન આપવા માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા.

    Jupiter Wagons

    5 સપ્ટેમ્બરે કંપની ફંડ એકત્ર કરવા માટે વિચાર કરશે.

    MPS Limited

    લિબરેટ લર્નિંગનો 65% હિસ્સો 9.32 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરમાં કરશે. બાકીનો 35% હિસ્સો તબક્કાવાર ખરીદશે.

    Strides Pharma

    સહયોગી કંપની સ્ટેલીસ બાયોફાર્મા માટે 135 કરોડ રૂપિયાની કોર્પોરેટ ગેરેન્ટી આપશે.

    MEGHMANI ORGANICS

    CRISILએ લાંબાગાળનું લોનનું આઉટલૂક ઘટાડ્યું. આઉટલૂક સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કર્યું. રેટિંગ AA- પર યથાવત્ રાખ્યું.

    Zee Entertanment

    પુનિત ગોયનકાનું કહેવુ છે કે સુભાષ ચંદ્રા મામલે આજે SATમાં સુનાવણી છે. SEBIના આદેશ વિરુદ્ધ SATમાં અરજી કરી હતી. SEBIએ બન્નેને ડિરેક્ટરના પદ પર રાખવાનો પ્રતિબંધ મૂક્યો છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 30, 2023 9:56 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.