બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
IT stocks -
એક્સેન્ચરનો Q2માં CC આવક ગ્રોથ 9.9% રહ્યો. $152.2-15.75 બિલિયનની ગાઈડન્સ સામે Q2 આવક $15.81 બિલિયન પર રહી. એક્સેન્ચરે આવક ગાઈડન્સની ઉપલી મર્યાદા ઘટાડી. FY23 આવક ગ્રોથ ગાઇડન્સ 8-11% થી ઘટાડીને 8-10% કરવામાં આવ્યું. માસિકમાં નવા બૂકિંગ રેકોર્ડ $22.1 બિલિયન રહ્યા. 18 મહિનામાં 19,000 લોકોની છટણી કરશે. ભારતમાં કંપનીના 3 લાખથી વધુ કર્મચારીઓ છે. મોટી ટ્રાન્સફોર્મેશનલ ડિલ માટે સારી માગ યથાવત્ છે. સ્ટ્રેટેજી અને કન્સલ્ટિંગની ડિલની માગ ઓછી છે.
TPG બ્લૉક ડીલ દ્વારા 7.62% હિસ્સો વેચી શકે છે. ₹345 પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. ₹800 કરોડના શેર્સ બ્લૉક ડીલ દ્વારા વેચવાની યોજના છે. 7% ડિસ્કાઉન્ટમાં ડિલ શક્ય છે. બ્લૉક ડીલ માટે JM ફાઈનાન્શિયલ બ્રોકર નિયુક્ત છે.
Lupin -
US FDA પાસેથી Obeticholic Acid Tablets માટે કામચલાઉ મંજૂરી મળી. દવાનો ઉપયોગ લીવરની સારવાર માટે થાય છે.
Vedanta -
28 માર્ચે વચગાળાના ડિવિડન્ડ પર બોર્ડ બેઠક યોજાશે. FY23 માટે પાંચમાં વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે. હિન્દુસ્તાન ઝિંકે ₹26 પ્રતિશેર ડિવિડન્ડ તરીકે જાહેર કરી હતી. વેદાંતા તેને મળેલું સંપૂર્ણ ડિવિડન્ડ આપે તો ₹19 પ્રતિશેર જેટલું ડિવિડન્ડ થાય.
રક્ષા મંત્રાલય સાથે રડાર્સ માટે ₹3700 કરોડના 2 કરાર કર્યા. મીડિયમ પાવર રડાર 'અરુધ્રા' અને 129 R118 વોર્નિંગ રીસીવર્સ રડાર માટે કરાર કર્યા.
RVNL -
RVNLના જોઈન્ટ વેન્ચરને અમદાવાદ-બાગોદરા-રાજકોટ રોડ માટે ઓર્ડર મળ્યો. સરખેજથી ચાંગોદરા વચ્ચેના હાઈવેને સિક્સ લેનનો કરવા માટે ઓર્ડર મળ્યો. ઓર્ડરની કુલ કિંમત ₹252 કરોડ છે. JVમાં મહેસાણાની રચના કન્સ્ટ્રક્શનનો 60% અને RVNL નો 40% હિસ્સો છે.
NBCC -
દિલ્હીમાં નોરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જગ્યા વેચી. 1.05 લાખ Sq Ft જેટલી જગ્યા ₹415.10 કરોડ માં વેચી. અત્યાર સુધીમાં 15.49 લાખ Sq Ft જેટલી જગ્યા ₹6251.90 કરોડમાં વેચી.
IRCTC -
કેદારનાથના યાત્રાળુંઓને હેલિકોપ્ટરની ટિકિટ બૂક કરવા MoU કર્યા. ઉત્તરાખંડ સિવિલ એવિશએન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે MoU કર્યા. 5 વર્ષ માટે MoU કર્યા.
Q4FY23માં ઓક્યુપન્સી સારી પણ સિઝનલી યીલ્ડમાં ઘટાડો દેખાયો. Q1FY4મા સારી મજબૂતી જોવા મળી શકે. FY24માં 16-17%નો ગ્રોથ જોવા મળી શકે છે. 2030 સુધીમાં ફ્લીટ બમણી કરશે. સ્પર્ધકો દ્વારા ક્ષમતા વધારવા બાબતે મેનેજમેન્ટ સ્પષ્ટ નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.