બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Defence -
રક્ષા મંત્રાલયનું ડિફેન્સમાં આત્મનિર્ભર થવા પર ભાર છે. 6 કંપનીઓ સાથે લગભગ ₹36000 કરોડના કરાર કર્યા. BDL, BEL, GRSE સહિત 6 કંપની સાથે કરાર કર્યા. આકાશ મિસાઈલ સિસ્ટમ, ઓફશોર પેટ્રોલિંગ વેસલ માટે કરાર કર્યા.
Reliance -
2 મેએ શેર હોલ્ડર્સ, ક્રેડિટર્સની બેઠક કરી. NCLTના આદેશ બાદ બેઠક બોલાવી. ફાઈનાન્શિયલ સર્વિસના ડિમર્જરની મંજૂરી લેવામાં આવશે. બોર્ડે Jio ફાઈનાન્શિયલના ડિમર્જરને મંજૂરી આપી છે. RILના એક શેર પર Jio ફાઈનાન્સનો એક શેર મળશે.
Nestle -
કેપિટલ ફૂડ્સને ખરીદવા અતિંમ વાતચીત ચાલુ છે. $100 કરોડમાં ખઈ શકે છે નેસ્લે-કેપિટલ ફૂઢમાં ડીલ. 'Ching's Secret'ના નામથી આવે છે કંપનીને પ્રોડક્ટ્સ. ઘણી કંપનીઓએ કેપિટલ ફૂડ્સમાં રસ દાખવ્યો હતો.
Brimonidine Tartrate Ophthalmic Solutionને US FDA ની મંજૂરી મળી. મોતિયાની સારવાર માટે સોલ્યુશન ઉપયોગમાં લેવાય છે.
UN ની સંસ્થા Medicines Patent Pool સાથે સબ-લાઈસન્સિંગ કરાર કર્યો. HIV ની સારવાર માટે ઉપયોગ થતી દવા Cabotegravir માટે કરાર કર્યો. ભારત સહિત 90 ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે કરાર કર્યા.
Lupin -
US FDA પાસેથી પીથમપુર યુનિટ-2 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને 10 અવલોકનો મળ્યા. અવલોકનો સાથે 483 ફોર્મ ઈશ્યુ કરાયુ. US FDA દ્વારા 21-29 માર્ચ વચ્ચે યુનિટમાં તપાસ હાથ ધરાઈ હતી.
PVR -
દેહરાદૂનમાં 5-સ્ક્રીનનુ અને તેલંગાણામાં 4-સ્ક્રીનનુ મલ્ટિપ્લેક્સ ખોલ્યા. કંપનીએ રામ નવમીના અવસર પર મલ્ટિપ્લેક્સ ખોલ્યા.
હાઇડેલ ઇન્વેસ્ટ્સે 28 માર્ચે કંપનીમાં 2.54% હિસ્સો વેચ્યો.
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડિંગ B.V.નું (રાઇવલિસમાં) માં મર્જર કર્યુ. જૈન ઈન્ટરનેશનલ ટ્રેડિંગ B.V. જૈન ઈરિગેશનની સબ્સિડરી કંપની છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.