બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
FY23 મુજબ ડિમર્જર બાદ ROCE 18-20% અને ROIC 10% વધશે. હોટલ બિઝનેસને સ્ટ્રેટર્જીક સપોર્ટ આપવા અને સિનર્જી લાભ લેવા 40% હિસ્સો રાખશે. સ્ટ્રક્ચરને સ્ટેમ્પ ડ્યૂટી જોડે કોઈ લેવા દેવા નથી. હોટલ બિઝનેસની ભવિષ્યની શેર હોલ્ડિંગ પેટર્ન પરિસ્થિતિ આધારીત હશે. ITC હોટલ બિઝનેસ માટે બ્રાન્ડનો ઉપયોગ કરવા સામાન્ય રોયલ્ટી ચાર્જ કરશે. હોટલ બિઝનેસમાં ચોપડે કોઈપણ પ્રકારનું દેવું નહીં હોય. અત્યારે અન્ય કોઈ બિઝનેસ ડિમર્જ કરવાનો વિચાર નથી. મિલકતો માટે યોગ્ય હોય તે પ્રકારની ગ્રોથ સ્ટ્રેટર્જી રહેશે.
કંપનીનો નફો 23 ટકા વધીને 530.8 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 12.8 ટકા વધીને 3,510.8 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 512.5 કરોડ રૂપિયાથી વધીને 664.4 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 16.5 ટકા થી વધીને 18.9 ટકા પર રહ્યા છે.
બોર્ડે ચેન્નઈ પ્લાન્ટની ક્ષમતા વધારવા મંજૂરી આપી. કંપની પ્લાન્ટની ક્ષમતા વધારવા ₹99.7 કરોડ ખર્ચ કરશે.
કંપનીનો નફો 19.2 ટકા વધીને 208.1 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 7.4 ટકા વધીને 1,021 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 221.8 કરોડ રૂપિયાથી વધીને 272.2 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 23.3 ટકા થી વધીને 26.7 ટકા પર રહ્યા છે.
કંપનીનો નફો 48.3 ટકા વધીને 38.4 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 24.1 ટકા વધીને 467.6 કરોડ રૂપિયા પર રહી છે. વર્ષના આધાર પર કંપનીની એબિટડા 67 કરોડ રૂપિયાથી વધીને 74.1 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે માર્જિન 17.8 ટકા થી ઘટીને 15.9 ટકા પર રહ્યા છે.
સિમેન્સ-RVNLના કંસોર્શિયમને MMRDA પાસેથી ઓર્ડર મળ્યો. મુંબઈની મેટ્રોલાઈન 2Bના ઈલેક્ટ્રિફિકેશન માટે ઓર્ડર મળ્યો. અંધેરીના DN નગરથી મંડલે સુધીની લાઈન માટે ઓર્ડર મળ્યો. સિમેન્સનો શેર `228 કરોડ અને RVNLનો શેર ₹149 કરોડ હશે. સિમેન્સ ઈલેક્ટ્રિફિકેશન સોલ્યુશન, સુપવરવાઈઝરી કન્ટ્રોલ બનાવશે. 20 સ્ટેશન અને ડેપો માટે ડેટા એક્વિઝિશન સિસ્ટમ પણ બનાવશે. RVNL રિસિવિંગ સબસ્ટેશન સોલ્યુશન તૈયાર કરશે.
લ્યૂપિનએ ગોવા અને પીથમપુર યુનિટને મળેલા અવલોકનોનું નિવારણ કર્યું. 6 નવેમ્બરે બન્ને પ્લાન્ટ માટે US FDAએ આપ્યો હતો વોર્નિંગ લેટર. વોર્નિંગ લેટરના હિસાબે યોગ્ય પગલા લઈને અવલોકનોનું નિવારણ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.