Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:10:34 AM Sep 27, 2023 પર
Story continues below Advertisement
stock in news: મૂડીઝે વેદાંતાના રિસોર્સીઝ કોર્પોરેટ ફેમિલી રેટિંગ ઘટાડીને Caa2 કરી. મૂડીઝે આઉટલુક નેગેટિવ રાખ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    REC

    REC અને PNB 3 વર્ષ માટે MoU કર્યા. 55000 કરોડ રૂપિયાના લોન ધિરાણ માટે MoU કર્યા. પાવર સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ પ્રોજેક્ટરમાં રોકાણ માટે MoU કર્યા.


    Century Textiles

    બિરલા એસ્ટેટએ બિરલા ત્રિમાયા ફેઝ-1ને વેચ્યો. પ્રોજેક્ટ લોન્ચના 36 કલાકમાં 556 ફ્લેટ વેચ્યા. ડીલની કુલ વેલ્યુ 500 કરોડ રૂપિયા વાળા 556 યુનિટ બુક કર્યા. કંપનીને આ ડીલથી 3000 કરોડની આવકની અપેક્ષા રહી. સેન્ચ્યુરી ટેક્સટાઈલ્સની સબ્સિડરી કંપની બિરલા એસ્ટેટ છે.

    Infosys

    માઈક્રોસોફ્ટ સાથે જનરેટિવ AI સોલ્યુશન તૈયાર કરવા માટે કરાર કર્યા.

    Kirloskar Oil Engines

    CPCB IV+ ફ્લેક્સી-ફ્યુઅલ અને ઓપ્ટીપ્રાઈમ રેન્જની સૌથી મોટી શ્રેણી લોન્ચ કરી.

    Suzlon Energy

    દિલિપ સંઘવી અને એસોસિએટ્સે શેરહોલ્ડર કરાર રદ્દ કર્યો. 2015માં સુઝલોનને કેપિટલાઈઝ કરવા માટે કરાર કર્યો હતો. સંઘવી કંપનીમાં શેરહોલ્ડર તરીકે યથાવત્ રહેશે. રોકાણ કરનારા ગ્રુપના ડિરેક્ટર હિતેન તિંબાડીયાએ રાજીનામુ આપ્યું.

    DCM Shriram

    કોટાના UPVC પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તાર કરશે ફેનસ્ટા. UPVC એટલે કે Unplasticized (પોલી-વિનાઇલ ક્લોરાઇડ)Polyvinyl Chloride. વિસ્તરણ યોજના હેઠળ 2 એક્સટ્રુઝન લાઇન લગાડશે. 1 બ્લેન્ડિંગ લાઇન ઇન્સ્ટોલ કરવાની પણ યોજના છે. વાર્ષિક પ્રોડક્શન 8,600 Mt થી વધારી 12,284 Mt થશે. DCM શ્રીરામના સબ્સિડરી છે ફેનસ્ટા. UPVC દરવાજા, બારીઓ અને નક્કર પેનલ બનાવે છે. આ વ્યૂહાત્મક પગલું ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપશે.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    IndusInd Bank

    ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે ઈન્ડસઈન્ડ બેન્કના કરાર કર્યા. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે પાર્ટનરશિપ જાહેર કરી. ભવિષ્યમાં યોજાનારી ICC મેન્સ ઈવેન્ટ્સ માટે પણ પાર્ટનરશિપ છે.

    3I Infotech

    ઉજ્જીવન SFB પાસેથી 39.6 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. વર્કપ્લેસ સર્વિસિસ માટે ઓર્ડર મળ્યા છે. 5 વર્ષના સમયગાળા માટે કરાર કર્યા. 1 ઓક્ટોબર, 2023 થી 30 સપ્ટેમ્બર, 2028 સુધીના સમયગાળા માટે કરાર કર્યા. મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી કરાર આગળ વધારવાનો પણ વિકલ્પ છે.

    Vedanta

    મૂડીઝે વેદાંતાના રિસોર્સીઝ કોર્પોરેટ ફેમિલી રેટિંગ ઘટાડીને Caa2 કરી. મૂડીઝે આઉટલુક નેગેટિવ રાખ્યો છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 27, 2023 9:10 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.