Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:40:20 AM Sep 26, 2023 પર
Story continues below Advertisement
મૂડીઝે ટાટા સ્ટીલના રેટિંગ વધારીને Baa3 કર્યું. આઉટલુક સ્ટેબલ રાખ્યું.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Voltamp Transformers

    પ્રમોટર બ્લૉક ડીલ દ્વારા VOLTAMPમાં હિસ્સો વેચી શકે છે. પ્રમોટર્સ 12 લાખ સુધી શેર્સ વેચી શકે છે. 10%થી વધુ હિસ્સો વેચી શકે પ્રમોટર્સ. ડીલ સાઈસ 550 કરોડ રૂપિયા, ફ્લોર પ્રાઈસ 4600 રૂપિયા પ્રતિશેર શક્ય છે. હાલના ભાવથી 7% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. ડીલ માટે Avendus Spark બ્રોકર છે.


    Sheela Foam

    શિલા ફોમે 1.1 કરોડ શેર 1078 રૂપિયાના ભાવે ફાળવ્યા. 1133.99 રૂપિયાની ફ્લોર પ્રાઈસ સામે 4.94% ડિસ્કાઉન્ટ પર ફાળવણી છે. કંપનીની QIP દ્વારા 1200 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના હતી.

    Tata Steel

    મૂડીઝે ટાટા સ્ટીલના રેટિંગ વધારીને Baa3 કર્યું. આઉટલુક સ્ટેબલ રાખ્યું.

    Mankind Pharma

    ઉદયપુરમાં નવા ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન પ્લાન્ટ શરૂ કર્યો. પ્લાન્ટનું કમર્શિયલ ઓપરેશન શરૂ થયું.

    Welspun corp

    તેલંગાણામાં વોટર ટેન્ક્સ અને PVC પાઈપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે. પ્લાન્ટ માટે કંપની 350 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે.

    R.P.P Infra Projects

    કંપનીને લગભગ 482.37 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા. નાગાપટ્ટિનમ, તમિલનાડુ ખાતે ચેન્નાઈ પેટ્રોના CBR પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. DRDO પાસેથી 90 કરોડ રૂપિયાનો સિવિલ વર્ક ઓર્ડર મળ્યો.

    G R Infraprojects

    કંપનીને 2 રોપવૅ પ્રોજેક્ટ માટે મળેલી બોલીઓ રદ્દ કરવામાં આવી. નેશનલ હાઈવે લોજીસ્ટિક્સ મેનેજમેન્ટ દ્વારા બોલીઓ રદ્દ થઈ. હિમાચલ પ્રદેશમાં 2 રોપવૅ પ્રોજેક્ટ્સ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.

    Fortis Healthcare

    ARTISTERY પ્રોપર્ટીઝમાં 99.9% હિસ્સાનું 32 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરશે.

    ITC

    FMCG કારોબારમાં રોકાણ વધારશે ITC. વિદેશમાં કન્ઝ્યુમર કારોબારમાં અધિગ્રહણ પર ભાર મુકશે. પેપર બોર્ડ અને એગ્રી કારોબારમાં રોકાણ વધારશે. એગ્રી કારોબારમાં એક્સપોર્ટ વધારવાની આશા છે. FMCG સેગમેન્ટમાં માર્જિન 1% સુધી વધવાની આશા છે. વિશ્વની સરખાણીએ ભારતમાં મોંઘવારી ઓછી છે. ગ્રામિણ માગમાં રિકવરીના સંકેત છે.

    Delta Corp

    એક મોટા રોકાણકારે 15 લાખ શેર વેચ્યા. NSE પર બલ્ક ડીલ દ્વારા શેર વેચ્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 26, 2023 9:40 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.