Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 11:01:37 AM Oct 09, 2023 પર
Story continues below Advertisement
stock in news: 11 ઓક્ટોબરે TCS બાયબેક અંગે વિચાર કરશે. 6 વર્ષમાં TCSનું આ પાંચમુ બાયબેક હશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Titan

    વર્ષ દર વર્ષના આધાર પર આવક ગ્રોથ 20% પર રહ્યો. જ્વેલેરી ડિવિઝનમાં 19% ગ્રોથ રહ્યો. વૉચિસ અને વેરેબલ્સમાં 32%નો ગ્રોથ રહ્યો. આઈકેરમાં 12%નો ગ્રોથ જોવા મળ્યો. ઈમર્જિંગ બિઝનેસ 29%નો ગ્રોથ રહ્યો. CaratLaneમાં 45%નો ગ્રોથ જોવા મળ્યો. Q2FY24માં કંપનીએ 81 સ્ટોર ઉમેર્યા, કુલ સ્ટોર 2,859 રહ્યો.


    Tata Steel

    વર્ષના ધોરણે ભારત પ્રોડક્શન વોલ્યુમ 4.80 mtથી 4.0% વધી 4.99 mt રહ્યા. વર્ષ દર વર્ષના આધારે ભારત ડિલિવરી વોલ્યુમ 4.91 mtથી 1.8 % ઘટી 4.82 mt રહ્યા. વર્ષ દર વર્ષના આધારે યુરોપ પ્રોડ્શન વોલ્યુમ 2.40 mtથી 17.1 % ઘટી 1.99 mt રહ્યા. વર્ષના ધોરણે યુરોપ ડિલિવરી વોલ્યુમ 1.87 mtથી 4.3 % ઘટી 1.79 mt રહ્યા.

    Metropolis Healthcare

    વર્ષ દર વર્ષના આધારે કોર બિઝનેસ આવક 13% વધી. ગ્રાહકોના મજબૂત એક્વિઝિશનથી વોલ્યુમ ગ્રોથ વધ્યો અને તેથી આવક વધી. ઓપરેટિંગ માર્જિન ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે વધ્યા. પ્રોડક્ટ મિક્સ અને ઓપરેટિંગ લીવરેજને કારણે માર્જિન વધ્યા. B2C આવકમાં YoY 15%નો ઉછાળો નોંધાયો. ન્યૂ પેશન્ટ ગ્રોથ અને વોલ્યુમેન કારણે B2C આવક વધી. Q2FY24માં પ્રિમિયમ વેલનેસ સેગમેન્ટમાં સૌથી ઝડપી ગ્રોથ આવ્યો. 30 સપ્ટેમ્બર 2023 મુજબ કુલ દેવું 44 કરોડ રૂપિયા રહ્યુ.

    Bank Of Baroda

    ક્વાર્ટરના ધોરણે કુલ ડિપોઝિટ 4.15% વધી 12 લાખ કરોડ રૂપિયા રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે સ્થાનિક CASA ડિપોઝિટ 1.12% વધી 4.24 લાખ કરોડ રૂપિયા રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે સ્થાનિક એડવાન્સ 2.87% વધી 8.13 લાખ કરોડ રૂપિયા રહ્યા.

    Prestige Estates

    વર્ષ દર વર્ષના આધારે કુલ સેલ્સ 69% વધી 11007.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધારે કુલ કલેક્શન 13% વધી 5,380.6 કરોડ રૂપિયા રહ્યા છે.

    Reliance

    ADIA રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 4,966.8 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ADIA એ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી છે. 8.38 લાખ કરોડ રૂપિયાના ઈક્વિટી વેલ્યુએશનનું રોકાણ કર્યું. રોકાણ બાદ ADIAને રિલાયન્સ રિટેલમાં 0.59 ટકા હિસ્સો મળશે.

    GST બેઠકના મહત્વના નિર્ણય

    GST બેઠકમાં મોલાસેસ પર દર ઘટાડવાનો નિર્ણય રહ્યો. મોલાસેસ પર GST 28% થી ઘટાડીને 5% કર્યો. મોલાસેસનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય છે. ENAના ઈન્ડસ્ટ્રીય ઉપયોગ પર 18% GST લાગશે. ENAના પબ્લિક ઉપયોગ પર રાજ્યોનો અધિકાર રાખશે. પેકેજ્ડ, લેબલ્ડ મિલેટ્સ પર GST ઘટીને 5% કરવામાં આવ્યો. લૂઝ મિલેટ્સ ફ્લોર પ્રોડક્ટસ પર GST નહીં હોય.

    MCX

    SEBIની ટેક પેનલ તરફથી MCXને મંજૂરી મળી. નવા પ્લેટફોર્મ પર કામકાજ શિફ્ટ કરવા મંજૂરી મળી. MCXએ કહ્યું નવા પ્લેટફોર્મને શિફ્ટને સ્થગિત કરવાનો નિર્ણય SEBIએ રદ્દ કર્યો. ટેક એડવાઈઝરી પેનલ દ્વારા મંજૂરી મળતા SEBIએ નિર્ણય રદ્દ કર્યો. નવા પ્લેટફોર્મ પર લાઈવ જવા માટેની સૂચિત તારીખ પણ SEBIએ પૂછી.

    TCS

    11 ઓક્ટોબરે TCS બાયબેક અંગે વિચાર કરશે. 6 વર્ષમાં TCSનું આ પાંચમુ બાયબેક હશે.

    TVS Motor/BMW Motorrad

    TVS મોટર અને BMW Motorrad (મોટરરાડ)પહેલા ઈલેક્ટ્રિક બાઈકનું ઉત્પાદન શરૂ કરશે. BMW CE 02 ઉત્પાદન TVS મોટરના હોસુર પ્લાન્ટ ખાતે કરવામાં આવશે. BMW Motorradએ અગાઉ મ્યુનિચમાં CE 02નું પ્રોટોટાઈપ વિશ્વ સમક્ષ મુક્યું હતું. TVS-BMWની ભાગીદારીને આ વર્ષે 10 વર્ષ પૂરા થયા. પ્લેટફોર્મે 1,50,000 બાઈકના રોલ આઉટની જાહેરાત કરી હતી.

    ICC Cricket World Cup 2023 Points Table: બધી ટીમોના વચ્ચે એક-એક મુકાબલાની બાદ આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ, જુઓ અપડેટે લિસ્ટ

    Biocon

    કેનેડામાં Juno ફાર્માસ્યુટિકલ્સ સાથે કમર્શિયલાઈઝેશન કરાર કર્યા. Liraglutide (લિરા-ગ્લુટાઇડ)દવા માટે કરાર કર્યા. લિરાગ્લુટાઇડ ડાયબિટીસ અને Obesity સારવાર માટેની દવા છે.

    RVNL

    મહારાષ્ટ્ર મેટ્રો રેલ પાસેથી 650 કરોડ રૂપિયાના ઓર્ડર માટે LoA મળ્યુ. કંપનીને 256 કરોડ રૂપિયા અને 394 કરોડ રૂપિયાના બે LoA મળ્યા.

    Solar Industries

    કોલ ઈન્ડિયા પાસેથી બલ્ક એક્સપ્લોઝિવ માટે 1853 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. 2 વર્ષ દરમિયાન આ એક્સપ્લોઝિવની સપ્લાય કરવાની રહેશે.

    Shakti Pump

    કુસુમ યોજના હેઠળ AVVNL પાસેથી 149.71 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. AVVNL એટલે કે અજમેર વિદ્યુત વિતરન નિગમ લિમિટેડ.

    KPI Green

    કંપનીને સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે 4.20 MWનો ઓર્ડર મળ્યો. 8 ઓક્ટોબર સુધીમાં કંપનીને 100 MWથી વધુ સોલાર પાવરના ઓર્ડર મળ્યા.

    GHCL

    આજથી 12 ઓક્ટોબર સુધી પ્લાન્ટનું કામકાજ બંધ રાખશે. કંપની પાસે પૂરતો સોડા એશ જથ્થો છે, ઓપરેશનને અસર કરશે નહીં.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 09, 2023 11:01 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.