Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 11:33:34 AM Oct 03, 2023 પર
Story continues below Advertisement
stock in news:સિપ્લાએ UAE સ્થિત સાબા ઇન્વેસ્ટમેન્ટમાં 51% હિસ્સો $6 મિલિયન ડૉલરમાં વેચ્યો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Vedanta

    બોર્ડે બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી. વેદાંતા 6 કંપનીઓ વચ્ચે બિઝનેસ વહેંચશે. વોલ્કેન ઇન્વેસ્ટમેન્ટ્સનું નામ બદલીને વેદાંત Inc કરવામાં આવશે. એલ્યુમિનિયમ, ઓઈલ&ગેસ અલગ-અલગ સબ્સિડરી કંપનીઓ હશે. મેટલ, આયર્ન ઓર અલગ સબ્સિડરી કંપનીઓ હશે. પાવર ઓપરેશન્સ અલગ સબ્સિડરી કંપનીઓ હશે. વેદાંતાના 1 શેર પર 1 વધારાનો શેર મળશે. ડીમર્જર FY25 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. જોન સ્લેવેન વેદાંતા એલ્યુમિનિયમના CEO હશે. વૈભવ અગ્રવાલ વેદાંતા પાવરના CEO હશે. ક્રિસ ગ્રિફિથ વેદાંતા બેઝ મેટલ્સના CEO હશે. નવીન જાજુ વેદાંતા સ્ટીલના CEO હશે. STEVE MOORE વેદાંતા ઓઈલ-ગેસના ડેપ્યુટી CEO હશે.


    Windfall Tax

    સરકારે સ્થાનિક નેચરલ ગેસના ભાવ $8.60/mBtuથી વધારી 9.20/mBtu ડૉલર કર્યા. ક્રૂડ પેટ્રોલિયમ પર વિંડફોલ ટેક્સ 10,000/ટન રૂપિયાથી વધીને 12,100/ટન રૂપિયા રહ્યા. ડીઝલ પર વિંડફોલ ટેક્સ 5.50/L રૂપિયાથી ઘટાડી 5/L રૂપિયા કર્યા. પેટ્રોલ પર વિંડફોલ ટેક્સ 0 પર યથાવત્ છે. ATF પર વિંડફોલ ટેક્સ 3.50/L રૂપિયાથી ઘટાડી 2.50/L રૂપિયા કર્યા.

    Maruti Suzuki

    સપ્ટેમ્બરમાં સિંગલ ડિઝિટ ગ્રોથ ઓછી રહી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનુ કુલ વેચાણ 3.9% વધીને 1.81 લાખ યૂનિટ રહી છે. જો કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના 1.87 લાખ યૂનિટ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    Tata Motors

    ન્યૂ ઝનરેશન પ્રોડક્ટ્સની સાથે વેચાણમાં વધારો સંભવ છે. તહેવારની સિઝન અને તેની બાદ પણ વેચાણમાં વધારાની ઉમ્મીદ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ઘરેલૂ વેચાણ 2 ટકા વધ્યો છે અને તે 80,633 યૂનિટના મુકાબલે 82,023 યૂનિટ રહી છે. જ્યારે કુલ કમર્શિયલ વ્હીકલના વેચાણમાં 12 ટકાનો વધારો થયો છે.

    Hot Stocks: ડૉ. લાલ પેથલેબ્સ અને આરબીએલ બેંક પર શૉર્ટ ટર્મ માટે કરો રોકાણ

    M&M

    કુલ વેચાણ 17% વધી 75604 યુનિટ પર રહ્યું. SUV વેચાણ 20% વધી 41267 યુનિટ પર રહ્યું.

    TVS Motor

    કુલ વેચાણ 6% વધી 4.03 યુનિટ પર રહ્યું. જે ગત વર્ષે કુલ વેચાણ 3.79 રહ્યુ હતુ. ટીવીએસ મોટર્સ પર એક્સપોર્ટ 8 ટકા વધીને 1 લાખ યુનિટ રહ્યો. જે ગત વર્ષ એક્સપોર્ટ 92,975 રૂપિયા રહ્યો હતો.

    Ultratech Cement

    ગ્રે વોલ્યુમ 25.24 Mln ટન છે. વાઈટ સિમેન્ટનું વોલ્યુમ 0.42 Mln ટન છે.વર્ષ દર વર્ષના આધાર પર ભારતમાં સેલ્સ વોલ્યુમ 15% વધી 25.66 Mln ટન છે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 12% ઘટ્યુ. ગ્રે સિમેન્ટ ઓરસેસ 1.18Mln ટન ઘટ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર કંસોલિડેટેડ સેલ્સ વોલ્યુમ 16% વધી 26.69 MLn ટન રહ્યુ. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 11% ઘટ્યુ.

    Hind Zinc

    વર્ષ દર વર્ષના આધાર પર મેટલ માઈન્ડ્સ 255 ktથી 1% ઘટી 252 kt રહ્યો. વર્ષના આધાર પર ઇન્ટિગ્રેટેડ સેલેબલ મેટલ 246 ktથી 2% ઘટી 241 kt રહ્યો. વર્ષ દર વર્ષના આધાર પર Saleable સિલ્વર પ્રોડક્શન 6.2 મિલિયન ઔંસ થી 7% ઘટી 5.8 m oz. વર્ષ દર વર્ષના આધાર પર વિંડ પાવર જનરેશન 124 મિલિયન યૂનિટથી 27% વધી 157 M U રહ્યા.

    Karur Vysya Bank

    વર્ષ દર વર્ષના આધાર પર એડવાન્સ 15.3% વધ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝીટ્સ 13.2% વધી.

    Coal India

    સપ્ટેમ્બરમાં ઉત્પાદન અને વેચાણમાં 12.6% નો ગ્રોથ રહ્યો છે. સપ્ટેમ્બરમાં ઉત્પાદન 45.7 MT થી વધીને 51.4 MT રહ્યા. સપ્ટેમ્બરમાં વેચાણ 48.9 MT થી વધીને 55.1 MT રહી.

    Cipla

    સિપ્લાએ UAE સ્થિત સાબા ઇન્વેસ્ટમેન્ટમાં 51% હિસ્સો $6 મિલિયન ડૉલરમાં વેચ્યો. Saba, UAE Arm Cipla Middle East Pharma કંપનીની સબ્સિડરી નહીં રહે. સિપ્લા મેડિકા ફાર્મા, યમન પણ કંપનીની સબ્સિડરી નહીં રહે.

    MGL

    કંપનીએ મુંબઈમાં CNGના ભાવમાં 3/Kg રૂપિયા ઘટાડ્યા. PNGના ભાવમાં 2/SCM (Standard Cubic Meter) રૂપિયાનો ઘટાડો કર્યો.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 03, 2023 11:33 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.