બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
APL Apollo Tubesમાં આજે બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર 26.3 લાખ શેર વેચી શકે છે. બ્લોક ડીલની સાઈઝ 400 કરોડ રૂપિયા શક્ય છે. 4.3% ડિસ્કાઉન્ટ પર 1595 રૂપિયા પ્રતિર્શરના ભાવ શક્ય છે. ડીલની બેઝ સાઈઝ 303 કરોડ રૂપિયા, ગ્રીનશૂ ઓપ્શન 116 કરોડ રૂપિયા છે.
નાણાકીય વર્ષ 24 માટે ઉચ્ચ સિંગલ ડિજિટ કોન્સોલિડેટેડ ટોપલાઇન ગ્રોથની અપેક્ષા છે. ગ્લોબલ સ્પેશિયાલિટી બિઝનેસનું વિસ્તરણ ચાલુ રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24 માં R&D ખર્ચ વેચાણના 7-8% વચ્ચે રહેવાની અપેક્ષા છે.
લાંબાગાળા માટેના ગ્રોથ અને નફાના લક્ષ્ય આપ્યા. રિટેલ લેન્ડિંગમાં હાઈ ટચ કમ હાઈ ટેક મોડલ અપનાવશે. હોલસેલ 2.0નો શેર ઓછો પણ નફાકારકતા વધુ રહેશે. નાણાકીય વર્ષ 23-28 દરમિયાન AUMમાં 15% CAGR ગ્રોથની અપેક્ષા છે. કંપની $1 બિલિયનની વૈકલ્પિક અસેટ મેનેજ કરે છે. લાઈફ ઈન્શ્યોરન્સ સબ્સિડરી ઝડપથી ગ્રો કરતી બીજા નંબરની કંપની છે. 5 વર્ષમાં APEમાં 50% CAGRની અપેક્ષા છે. વંચિત ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને વૈવિધ્યવાળી NBFCs બનાવવાનો હેતુ છે. નાણાકીય વર્ષ 23-25માં 1.5%થી વધુના RoAની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 28 સુધીમાં RoA 3.3-3.5% રહેશે.
ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટે કંપનીમાં 1. 44% હિસ્સો વેચ્યો. TGMમાં 12.34 કરોડ શેર્સ લગભગ 1124 કરોડ રૂપિયામાં વેચ્યા છે.
કંપનીએ SaaS Co સાથે CAST AI માટે કરાર કર્યા. CAST AIથી કંપનીના ગ્રોથની આશા છે.
RCF અને NFLના OFSમાં રોકાણારોને રસ ઘણો ઓછો છે. અધિકારીઓએ મનીકંટ્રોલને કહ્યું કે રોકાણકારોએ OFSમાં રસ નથી દાખવ્યો. ટ્રાન્ઝેક્શન એડવાઈઝરે DIPAMને આ વાત કહી છે. નાણાંમંત્રાલય RCFમાં 10% અને NFLમાં 20% હિસ્સો વેચવા માગે છે. આ બન્ને કંપનીના હિસ્સાની વેલ્યુ લગભગ ₹1200 કરોડ છે.
ક્લાઉડ સોફ્ટવેર ગ્રુપ સાથે કરાર કર્યા. કંપની સાથે એક્સક્લુઝિવ પ્રિફર્ડ પ્રોફેશનલ સર્વિસિસ કરાર કર્યા. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે TIBCO પ્રોડક્ટ્સ માટે કરાર કર્યા.
સબ્સિડરી ગ્રીન એનર્જીને આસામ પાવર ડેવલપમેન્ટ કોર્પ.થી LoA મળ્યો. 320 MW ક્ષમતા ધરાવતા 3 સોલાર પાવર પ્રોજેકટ માટે LoA મળ્યો. 3 સોલાર પાવર પ્રોજેકટ 1900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન તરફથી 66.3 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો.
કંપનીનો QIP આજથી ખુલશે. ફ્લોર પ્રાઈસ 68.81 પ્રતિશેર રહેશે.
500 કરોડ રૂપિયાનો QIP લોન્ચ કર્યો, ફ્લોર પ્રાઈસ 1,641.09 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. QIP વિશે સૂત્રોએ કહ્યું સબ્સિડરી PG ટેક્નોપ્લાસ્ટ માટે વર્કિંગ કેપિટલ માટે નાણાંની જરૂર છે. કંપની અને સબ્સિડરીના વિસ્તરણ માટે નાણાં વપરાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.