નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલની શક્યતા: અમિત ભૂપતાની | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલની શક્યતા: અમિત ભૂપતાની

નિફ્ટી આજે ફરીથી 19820ના લેવલ બ્રેક કરે છે તો ફરી એક ખરીદીની તક બની શકે છે. તેમાં ફરીથી 50-100 અંકની તેજી જોવા મળી શકે છે. માર્કેટ ઓપન થયા બાદ થોડું પ્રેસર બનતું જોવા મળ્યું છે.

અપડેટેડ 11:57:00 AM Oct 12, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 19800-19700 સુધીના લેવલ પર રહી છે. ઉપરમાં જાઈએ તો 20,000 ની સારી પોઝિશન પર જોવા મળી રહી છે. નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ રહેશે. આજે વિકલી એક્સપાયરી પણ જોવા મળી રહી છે. એક પુલ બેક માર્કેટમાં જોવા મળી શકે છે.

    અમિત ભૂપતાનીના મતે નિફ્ટી આજે ફરીથી 19820ના લેવલ બ્રેક કરે છે તો ફરી એક ખરીદીની તક બની શકે છે. તેમાં ફરીથી 50-100 અંકની તેજી જોવા મળી શકે છે. માર્કેટ ઓપન થયા બાદ થોડું પ્રેસર બનતું જોવા મળ્યું છે. જે નિફ્ટી 19820ની ઉપર નિકળે છે તેમ લોન્ગની પોઝિસન બનાવી જોઈએ.

    અમિત ભૂપતાનીએ વધુંમાં કહ્યું કે બેન્ક નિફ્ટીમાં છેલ્લા 2 દિવસથી 50 DMAની આસપાસ રહી છે. બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલ પર થોડા સમય માટે પણ રહે છે તો બેન્કિંગ સેક્ટરમાં સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. હેલમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટી બન્ને રેઝિસ્ટેન્સ સાઈડ પર છે.


    નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

    Gail India: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 134-138 રૂપિયા, સ્ટૉપલોસ- 123 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 12, 2023 11:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.