બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
નિફ્ટી Next 50માં થશે મોટા ફેરફાર
નિફ્ટી Next 50માં થશે મોટા ફેરફાર. નિફ્ટી Next 50માં PNB, TVS મોટર, શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. ઝાયડસ લાઈફ, ટ્રેન્ટનો નિફ્ટી Next 50માં થશે સમાવેશ થાય છે. 29 સપ્ટેમ્બરે નિફ્ટી Next 50માં થશે સમાવેશ. ACC, HDFC AMC, NYKAA બાહર થશે. ઈન્ડસ ટાવર, પેજ ઈન્ડસ્ટ્રીઝ બાહર થશે. મોટા ફેરફાર 29 સપ્ટેમ્બરથી લાગૂ થશે. નિફ્ટી 50 અને Nifty50 ઈક્વલ વેટ Indicesમાં કોઈ ફેરફાર નથી.
AFLACએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે LTIમાઈન્ડટ્રીની પસંદગી કરી છે.
કોલ માઈનિંગ કારોબાર અલગ કરશે. NTPC પોતાનો કોલ માઈનિંગ કારોબાર અલગ કરશે. આ માટે સબ્સિડરી NTPC માઈનિંગ સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યો.
મુંદ્રા સોલારને SECI પાસેથી સોલાર PV ઉત્પાદન પ્લાન્ટ માટે COD મળ્યું. અદાણી એન્ટરપ્રાઈઝની સબ્સિડરી છે મુંદ્રા સોલાર. COD એટલે કમર્શિયલ ઓપરેશન ડેટ સર્ટિફિકિટ છે. SECI એટલે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા.
દવા માટે મંજૂરી મળી. US FDAએ પાસેથી Doxepin દવા માટે મંજૂરી મળી. ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓની સારવાર માટે દવાનો ઉપયોગ કર્યો છે.
વાઈન ટુરિઝમ વધ્યું. નાસિક અને બેંગાલુરૂમાં 12-14 ઓગસ્ટ દરમિયાન વાઈન ટુરિઝમ વધ્યુ. ત્રણ દિવસમાં ₹2.08 કરોડની આવક થઈ. પાછલા 3 દિવસની રજાઓની સરખાણીએ આવક 40% જેટલી વધી. 13 ઓગસ્ટે ₹82 લાખ અને 14 ઓગસ્ટે ₹70 લાખની આવક રહી. 13 ઓગસ્ટે એક દિવસમાં રેકોર્ડ ₹82 લાખની આવક રહી.
RUVNL સાથે લોન્ગ ટર્મ પાવર વપરાશ માટે કરાર કર્યા. RUVNL એટલે રાજસ્થાન ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. 300 MW સોલર પાવર સપ્લાઈ માટે કરાર કર્યા.
Adani Energy
મોરેશિયસ બેસ્ડ GELT બેરી ટ્રેડે અદાણી એનર્જીનો 2.13% હિસ્સો ખરીદ્યો. 3 થી 14 ઓગસ્ટની વચ્ચે હિસ્સો ખરીદ્યો હતો.
ફંડ એકત્ર કરવા મંજૂરી. બોર્ડે ટૂંકા અને મધ્યમ ટર્મ ફંડ એકત્ર કરવા મંજૂરી આપી. કંપની પ્રમોટર એલોટમેન્ટ દ્વારા આશરે ₹76.12 કરોડ એકત્ર કરશે.
Punjab & Sindh Bank
CRISILએ રેટિંગ સુધારી આઉટલૂક નેગેટિવથી સ્ટેબલ કર્યું. રેટિંગ AA પર યથાવત્ રાખ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.