સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
OMC પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ OMC પર વર્ષ દર વર્ષના આધાર પર ભારત સપ્ટેમ્બર 2023 ફ્યુલ માગ 5.8% વધી. ટ્રાન્સપોર્ટ ફ્યુલ ડિમાન્ડ અને ઈન્ડસ્ટ્રીયલ માંગની આગેવાની હેઠળ ડિમાન્ડ વધી. એકંદરે ડીઝલ અને ગેસોલિનની માંગ સતત મજબૂત છે. BPCL અને IOCL માટે ઓવરવેટ રેટિંગના રેટિંગ આપ્યા છે.
હિન્ડાલ્કો પર CLSA
CLSA એ હિન્ડાલ્કો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 575 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વેલ્યુ એડિશન અને કોસ્ટ સ્ટેબિલાઈઝેશન પર ફોકસ છે.
HSBC એ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષના આધાર પર Q1માં કંસો સેલ્સ 27% વધી છે. વર્ષ દર વર્ષના આધાર પર કંસો સ્થાનિક સેલ્સ 32% વધ્યો. કંપનીએ સાઉથમાં 13 નવા શોરૂમ ખોલ્યા. કંપનીએ ભારતમાં કુલ 172 શોરૂમ ખોલ્યા. દિવાળી પહેલા 26 નવા શોરૂમ ખોલવાની યોજના છે.
કલ્યાણ જ્વેલર્સ પર સિટી
સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે કહ્યુ કે વર્ષ દર વર્ષના આધાર પર Q2માં ભારત ઓપરેશન્સ આવકમાં 32%નો ગ્રોથ રહ્યો છે. માર્જિન પર કંપનીએ હાઇલાઇટ કર્યું. નવા શોરૂમથી ગ્રોસ માર્જિન વાર્ષિક ધોરણે સ્થિર રહી શકે છે. દિવાળી પહેલા 33 નવા શોરૂમ ખોલી શકે છે.
GAIL પર HSBC
એચએસબીસીએ ગેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમમાં ગ્રોથની અપેક્ષા છે. નીચા ભાવ,Availabilityથી વોલ્યુમમાં સુધારો આવી શકે છે. QoQ ધોરણે Q2માં નફો 66% અને EBITDA 31% રહેવાની અપેક્ષા છે.
Nykaa પર સિટી
સિટીએ Nykaa પર Q2 માં BPC બિઝનેસ ગ્રોથ સ્થિર રહેવાની અપેક્ષા છે. Ad-રેવેન્યુમાં રિકવરીની અપેક્ષા છે.ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 18% રહી શકે છે. વર્ષ દર વર્ષના ધોરણે ફ્લેટ રહી શકે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે Contribution અને EBITDA માર્જિન 100bps વધી શકે છે. વર્ષના આધાર પર નફો 59% અને EBITDA 53% રહી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)