Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

અપડેટેડ 09:23:11 AM Nov 22, 2023 પર
Story continues below Advertisement
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા જય પટેલ અને પ્રદીપ હોતચંદાણીની પસંદગીના સ્ટૉક્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જૈનમ બ્રોકિંગ લિમિટેડના કિરણ જાનીની પસંદગીના સ્ટૉક્સ

Chambal Fertilisers: ખરીદો, લક્ષ્યાંક - 330 રૂપિયા, સ્ટૉપલૉસ - 299 રૂપિયા


ABB india: ખરીદો, લક્ષ્યાંક - 4400 રૂપિયા, સ્ટૉપલૉસ - 4320 રૂપિયા

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના સ્ટૉક્સ

Pennar Industries: ખરીદો, લક્ષ્યાંક - 136 રૂપિયા, સ્ટૉપલૉસ - 122 રૂપિયા

Ashok Leyland: ખરીદો, લક્ષ્યાંક - 184 રૂપિયા, સ્ટૉપલૉસ - 174 રૂપિયા

SBI સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના સ્ટૉક્સ

Tata Motors: ખરીદો, લક્ષ્યાંક - 710 રૂપિયા, સ્ટૉપલૉસ - 668 રૂપિયા

SJVN Ltd: ખરીદો, લક્ષ્યાંક - 90 રૂપિયા, સ્ટૉપલૉસ - 78 રૂપિયા

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2023 9:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.