જાણો Mutual fundsએ કયા સબ-સેક્ટરના સ્ટૉક્સમાં કર્યું રોકાણ, શું તમારી પાસે છે આમાં કોઈ સ્ટોક્સ - know which sub-sector stocks mutual funds invest in do you have any stocks in this | Moneycontrol Gujarati
Get App

જાણો Mutual fundsએ કયા સબ-સેક્ટરના સ્ટૉક્સમાં કર્યું રોકાણ, શું તમારી પાસે છે આમાં કોઈ સ્ટોક્સ

Mutual funds: 2022માં પબ્લિક સેક્ટરના એન્ટરપ્રાઈઝેસ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ અને ઑટો સહિતના કેટલાક સેક્ટરે સારું રિટર્ન આપ્યું છે. બજારની સ્થિતિમાં ફેરફાર અને છેલ્લા કેટલાક મહિનામાં ચાલું ઉતાર-ચઢાવથી સક્રિય ફંડ મેનેજરોને અમુક સેક્ટર્સમાં પોઝિશન લાવા માટે સારી તકો પૂરી પાડી છે. અમુક સેક્ટરમાં ફંડ મેનેજરોએ એક્સપોઝર ખાસો વધાર્યું છે.

અપડેટેડ 11:10:20 AM Feb 16, 2023 પર
Story continues below Advertisement

Mutual funds: 2022માં ઇક્વિટી સ્કીમ્સને પબ્લિક સેક્ટરના એન્ટરપ્રાઈઝેસ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ અને ઑટો સહિતના કેટલાક સેક્ટરે સારું રિટર્ન આપ્યું છે. જ્યારે ટેક્નોલૉજી અને ફાર્મા સેક્ટર મોટી બાધા રહ્યા છે. બજારની સ્થિતિમાં ફેરફાર અને છેલ્લા કેટલાક મહિનામાં ચાલું ઉતાર-ચઢાવથી સક્રિય ફંડ મેનેજરોને અમુક સેક્ટર્સમાં પોઝિશન લાવા માટે સારી તકો પૂરી પાડી છે. અમુક સેક્ટરમાં ફંડ મેનેજરોએ એક્સપોઝર ખાસો વધાર્યું છે. અમે અહીં આવું સેક્ટર્સના વિષયમાં બતાવી રહ્યા છે, જેમાં સક્રિય ઇક્વિટી સ્કીમ્સ અને હાઈબ્રિડ સ્કીમ્સ (આર્બિટ્રેજ ફંડને છોડીને) ડેટા લિધા છે. આ ડેટા 31 જાન્યુઆરી, 2023 સુધીનું છે.

ઈ-કૉમર્સ

છેલ્લા ચાર મહિનામાં એમએફ ઇનવેસ્ટમેન્ટમાં વધારો: 95%

એમએફ ઇનવેસ્ટમેન્ટના હાજર માર્કેટ વેલ્યૂ: 5.126 કરોડ રૂપિયા


એસી સ્કીમ્સ જેમણે આ સેક્ટરના નવા સ્ટૉક્સ જોડાયા છે: SEBI Consumption Opp, Mirae Asset Focused, ICICI Pru Midcap, NAVI Equity hybrid Fund અને UTI Small Cap Fund

Diesel Engines

છેલ્લા ચાર મહિનામાં એમએફ ઇનવેસ્ટમેન્ટમાં વધારો: 48%

એમએફ ઇનવેસ્ટમેન્ટના હાજર માર્કેટ વેલ્યૂ: 8,278 કરોડ રૂપિયા

એસી સ્કીમ્સ જેમણે આ સેક્ટરના નવા સ્ટૉક્સ જોડાયા છે: Edelweiss Focused Equity, PGIM india Balanced advantages, Quant Mid Cap, Aditya Birla SL pure value અને Idfc Midcap Fund

Forgings

છેલ્લા ચાર મહિનામાં એમએફ ઇનવેસ્ટમેન્ટમાં વધારો: 40%

એમએફ ઇનવેસ્ટમેન્ટના હાજર માર્કેટ વેલ્યૂ: 9,466 કરોડ રૂપિયા

એસી સ્કીમ્સ જેમણે આ સેક્ટરના નવા સ્ટૉક્સ જોડાયા છે: JM Focused, Quant Midcap, Canara Rob Mid Cap, HSBC Flexi Cap અને PGIM india Small cap Funds

Hospital & Healthcare Services

છેલ્લા ચાર મહિનામાં એમએફ ઇનવેસ્ટમેન્ટમાં વધારો: 39%

એમએફ ઇનવેસ્ટમેન્ટના હાજર માર્કેટ વેલ્યૂ: 26,789 કરોડ રૂપિયા

એસી સ્કીમ્સ જેમણે આ સેક્ટરના નવા સ્ટૉક્સ જોડાયા છે: Tata Quant, ITI Pharma & Healthcare, Aditya Birla Sl Bal Bhavishya Yojna, Woc Midcap અને Axis Growth Opp Fund

Defence

છેલ્લા ચાર મહિનામાં એમએફ ઇનવેસ્ટમેન્ટમાં વધારો: 39%

એમએફ ઇનવેસ્ટમેન્ટના હાજર માર્કેટ વેલ્યૂ: 7,427 કરોડ રૂપિયા

એસી સ્કીમ્સ જેમણે આ સેક્ટરના નવા સ્ટૉક્સ જોડાયા છે: Invesco india Infrastructure, Mahindra manulife multi cap Badhat Yojana, Invesco India Focused 20 Equity અને HSBC ELSS Fund

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2023 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.