Latest Mutual Fund News, (લેટેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ ન્યૂઝ) |
Get App

મ્યુચ્યુઅલ ફંડ ન્યૂઝ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવચેત: મે મહિનામાં ઇક્વિટી રોકાણ 40% ઘટ્યું, પણ SIP પર ભરોસો અકબંધ

પશ્ચિમ એશિયાના સંકટને કારણે શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી રોકાણમાં 40% નો મોટો ઘટાડો નોંધાયો છે, જોકે રોકાણકારોનો SIP પર વિશ્વાસ યથાવત છે. જાણો લેટેસ્ટ AMFI ડેટા.

અપડેટેડ Jun 10, 2026 પર 01:53