Latest Mutual Fund News, (લેટેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ ન્યૂઝ) |
Get App

મ્યુચ્યુઅલ ફંડ ન્યૂઝ

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડબ્રેક 4.17 લાખ કરોડનું રોકાણ, SIPમાં પણ ગજબનો ઉછાળો

નાણાકીય વર્ષ 2025માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં પણ રોકાણનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો. આ વર્ષે SIPનું વાર્ષિક યોગદાન 45.24% વધીને 2.89 લાખ કરોડ રૂપિયા થયું. માર્ક-ટુ-માર્કેટ (MTM) ગેઇન્સની સાથે આ ઉછાળાએ SIP એસેટ્સને વાર્ષિક ધોરણે 24.59%ના વધારા સાથે 13.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યા.

અપડેટેડ May 20, 2025 પર 02:27