Mutual Fund SIP Investment: જો રિટર્નનો દર 15% થાય, તો 30 વર્ષ પછી તમારું ફંડ 28.15 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, જેમાં 26.35 લાખ રૂપિયા તમારો નફો હશે. આ ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજના સિદ્ધાંત પર આધારિત છે, જે લાંબા ગાળે તમારા રોકાણને ઝડપથી વધારે છે.
અપડેટેડ Aug 04, 2025 પર 06:13