મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો AUM નવેમ્બર 2024 સુધીમાં રુપિયા 68 લાખ કરોડને પાર કરવાનો અંદાજ છે. ડિસેમ્બર 2023માં AUM રુપિયા 50.78 લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન AUMમાં 34 ટકાનો વધારો થયો છે.