આ ન્યૂ ફંડ ઑફર જાહેર સબ્સ્ક્રિપ્શન માટે 6 ડિસેમ્બર 2024ના રોજ ખુલી રહી છે અને 20 ડિસેમ્બર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ માટેનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઈન્ડેક્સ છે અને તેનું સંચાલન પ્રતિશ કૃષ્ણન કરશે.