ફાર્મા સેક્ટરના 10 મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 20% થી લઈને 30% સુધીનું શાનદાર રિટર્ન આપ્યું છે. શું વધતા વેલ્યુએશન વચ્ચે અત્યારે ફાર્મા ફંડ્સમાં રોકાણ કરવું યોગ્ય છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.