Mutual Fundને લાંબા ગાળે મોટી કોર્પસ બનાવવા માટે રોકાણનું અસરકારક ટુલ માનવામાં આવે છે. Mutual Fundમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. આમાં તમને શેરબજારનું આકર્ષક રિટર્ન મળે છે પરંતુ તેમાં શેરબજારની જેમ માથાનો દુખાવો થતો નથી. Mutual Fundએ માત્ર રોકાણનું શ્રેષ્ઠ ટુલ જ નથી પણ પૈસાની જરૂરિયાતના કિસ્સામાં ઇન્સ્ટન્ટ લોન મેળવવામાં પણ મદદ કરે છે. આજે આપણે Mutual Fund દ્વારા ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ લોન વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીશું.