જેએમ વેલ્યુ ફંડ લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કેવી રીતે ફાયદાકારક છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફંડે છેલ્લા 27 વર્ષોમાં સતત બેસ્ટ રિટર્ન આપ્યું છે. ઇન્વેસ્ટર્સ માટે એ સમજવું અગત્યનું છે કે જો તમે લાંબા સમય સુધી રોકાણ કરો છો તો જ MF સ્કીમમાંથી ઉત્તમ રિટર્ન મેળવી શકાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.