આનંદીબેન પટેલ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચ્યા - anandiben patel arrived with a large number of activists | Moneycontrol Gujarati
Get App

આનંદીબેન પટેલ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચ્યા

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

અપડેટેડ 04:18:28 PM Nov 27, 2017 પર
Story continues below Advertisement

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે આજે તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ પણ પહોંચ્યા હતા. અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2017 4:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.