BJP National President Election: ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 5 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં નિતિન નવીનનું નામ મોખરે છે. જાણો ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક અને નિતિન નવીન વિશેની ખાસ વાતો.
અપડેટેડ Jan 16, 2026 પર 01:21