Reservation Policy India: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) દ્વારા દેશભરમાં એવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવીને SC અનામતનો ખોટો લાભ લીધો છે. જાણો શું છે બંધારણીય નિયમો અને તેની તમારી નોકરી પર શું અસર થશે.
અપડેટેડ Dec 10, 2025 પર 10:30