Maharashtra Politics: અજિત પવારના અકાળે અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. NCP બે જૂથમાં વહેંચાઈ જતા ભાજપની ચિંતા વધી છે. જાણો શું હતો 8 ફેબ્રુઆરીનો પ્લાન અને હવે કોણ સંભાળશે પાર્ટીની કમાન.