Siddhivinayak Temple theft: મનસે ચીફ રાજ ઠાકરેએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ અને અયોધ્યા રામ મંદિરમાં 1400 કરોડની ચોરીનો દાવો કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. જાણો આ સમગ્ર વિવાદ શું છે.
અપડેટેડ Aug 02, 2026 પર 12:53