જમ્મુ-કાશ્મીરની 3 રાજ્યસભા બેઠકો માટે ભાજપે ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માને ઉમેદવાર બનાવ્યા. મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાની આ રણનીતિ કેટલી અસરકારક?