કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમુદાયમાં શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે આ સમુદાયમાં શિક્ષણની સૌથી વધુ જરૂર છે. તેઓ નાગપુરમાં એક દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા.