Maharashtra politics: હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું છે. આનું કારણ શિંદે જૂથના 20 ધારાસભ્યો છે.